JMC Recruitment 2024:174 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
JMC Recruitment 2024: તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ચીફ ફાયરમેન સહિત અન્ય 176 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા,પગાર ધોરણ, મહત્વની તારીખો અને અન્ય માહિતી જાણવા માટે આ … Read more