Ration Card E-KYC: ઘરે બેઠા રાશનકાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવું, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
Ration Card E-KYC: રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- કેવાયસી ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. ઘણા લોકો ઈ- કેવાયસી કરાવવા માટે ધક્કા ખાતા હોય છે. પરંતુ ઈ- કેવાયસી તમે તમારા મોબાઇલ દ્વારા સરળતાથી કરી શકો છો. ઈ- કેવાયસી કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો. રાશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ- … Read more