JMC Recruitment 2024:174 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
JMC Recruitment 2024: તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ચીફ ફાયરમેન સહિત અન્ય 176 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી ...
JMC Recruitment 2024: તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ચીફ ફાયરમેન સહિત અન્ય 176 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા,પગાર ધોરણ, મહત્વની તારીખો અને અન્ય માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
JMC Recruitment 2024:
સંસ્થા
જૂનાગઢ મહાનગરપાલિકા
પોસ્ટ નું નામ
ચીફ ફાયરમેન અને અન્ય
કુલ જગ્યા
176
જોબ સ્થાન
જુનાગઢ
અરજી કરવાની છેલ્લી તારીખ
13-11-2024
અરજી કઈ રીતે કરવી
ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ
junagadhmunicipal.org
JMC Recruitment 2024શૈક્ષણિક લાયકાત:
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી ચીફ ફાયરમેન અને અન્ય 176 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. તેથી આ ભરતી માટે પોસ્ટ અનુસાર સંસ્થાએ શૈક્ષણિક લાયકાત માંગી છે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે ઉમેદવાર આ ભરતીની શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચે.
JMC Recruitment 2024વયમર્યાદા:
1. ચીફ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
2. ડિવિઝનલ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
3. સ્ટેશન ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
4. સબ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
5. લીડિંગ ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
6. ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર):આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
7. ફાયરમેન: આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
JMC Recruitment 2024પગાર ધોરણ:
1. ચીફ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે સાતમા પગાર પંચ અનુસાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
2. ડિવિઝનલ ફાયર ઓફિસર: આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૩૧૩૪૦/-ચૂકવવામાં આવશે.
3. સ્ટેશન ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૩૧૩૪૦/-ચૂકવવામાં આવશે..
4.સબ ફાયર ઓફિસર:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
5. લીડિંગ ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
6. ડ્રાઇવર કમ ઓપરેટર (ફાયર):આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી રૂા.૧૯૯૫૦/-ચૂકવવામાં આવશે.
7. ફાયરમેન:આ પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધીરૂ.૧૬૨૨૪/-ચૂકવવામાં આવશે.
JMC Recruitment 2024 મહત્વની તારીખો:
વિગત
તારીખ
જાહેરાત તારીખ
25 ઓક્ટોબર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ
28 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
13 નવેમ્બર 2024
JMC Recruitment 2024અરજી કઈ રીતે કરવી?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.