PM Kisan 18th Installment: પી.એમ. કિસાન યોજના નો 18 મો હપ્તો ક્યારે આવશે ? જાણો સંપૂર્ણ માહિતી.
PM Kisan 18th Installment: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાઓ માની એક યોજના છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 17 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવેલ છે. આ યોજના દ્વારા 18 મો હપ્તો ખેડૂતોને … Read more