Gujarat Rain update :સાતમ-આઠમ સુધી ગુજરાતમાં વરસાદનું જોર વધશે? જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain update : અત્યારે ગુજરાતમાં વરસાદ નો માહોલ જોવા મળી રહ્યો છે પણ આ વરસાદ બધી જગ્યાએ જોવા મળી રહ્યો નથી અમુક જિલ્લાઓમાં વધુ છે તો અમુક જિલ્લામાં ઓછો રહેવા મળી રહ્યા છે પણ એવામાં હવામાન વિભાગ દ્વારા નબી આગાહી કરવામાં આવી છે ત્યાં વરસાદ સાતમ આઠમ સુધી આખા ગુજરાતમાં જોવા મળશે અને તેનું … Read more