ITBP Inspector Ricruitment 2024: પગાર 44,900થી1,42,400,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
ITBP Inspector Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ઇન્સ્પેક્ટર (હિન્દી અનુવાદક) જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ-બી, નોન-ગેઝેટેડ (બિન-મંત્રાલય) ની કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો. … Read more