ONGC Apprentice Bharti 2024: 2236 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
ONGC Apprentice Bharti 2024: તાજેતરમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કુલ 2236 એપ્રેન્ટીસની જગ્યા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઉત્તર ભારત થી લઈને દક્ષિણ ભારતના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે … Read more