UIIC AO Recruitment 2024: 200 જગ્યાઓ માટે ભરતી જાહેર,

UIIC AO Recruitment 2024: તાજેતરમાં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી વિવિધ કચેરીઓમાં કુલ 200 વહીવટી અધિકારીઓ (સામાન્યવાદી અને વિશેષજ્ઞો) ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે.આ ભરતી માટેની ...

By Admin

Published on:

UIIC-AO-ભરતી-2024

UIIC AO Recruitment 2024: તાજેતરમાં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી વિવિધ કચેરીઓમાં કુલ 200 વહીવટી અધિકારીઓ (સામાન્યવાદી અને વિશેષજ્ઞો) ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે.આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,મહત્વની તારીખો અને અન્ય વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

UIIC AO Recruitment 2024:

સંસ્થાયુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ
પોસ્ટ નું નામવહીવટી અધિકારીઓ(AO)
ટોટલ જગ્યા200
જોબ સ્થાનભારત
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટUIIC.co.in

UIIC AO Recruitment 2024 વય મર્યાદા:

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21-30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.વય મર્યાદાની ગણવા માટેની કટ ઓફ તારીખ 30-09-2003 છે.ઉમેદવારનો જન્મ 01-10-1994 પહેલા અને 30-0-.2003 પછીનો ના હોવો જોઈએ.ઉંમરમાં નિયમો મુજબ કેટેગરી અનુસાર છૂટ-છાટ આપવામાં આવશે.

UIIC AO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં વિવિધ પદો પર અરજી મંગાવવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને અમારી વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત નીચે આપેલ જાહેરાતમાં વિગતવાર વાંચે. સત્તાવાર જાહેરાતમાં સંપૂર્ણ માહિતી આપેલી છે.

UIIC AO Recruitment 2024 મહત્વની તારીખ:

વિગતતારીખ
જાહેરાત તારીખ14 ઓક્ટોબર 2024
અરજી શરૂ થવાની તારીખ15 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ5 નવેમ્બર 2024
પ્રવેશ કાર્ડ રિલીઝ તારીખ4 ડિસેમ્બર 2024
પરીક્ષાની તારીખ 14 ડિસેમ્બર 2024

UIIC AO Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

UIIC AO Recruitment 2024 અરજી ફી:

વિગતFee
Gen, OBC, EWSRs. 1000/-
SC, ST, PWD, ESMRs. 250/-
ચુકવણી મોડઓનલાઈન

UIIC AO Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment