GPSC Recruitment 2024,605 જગ્યા પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

GPSC Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હમણાં જ નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કુલ 605 વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની શરૂઆત 14/11/2024 બપોરે 1:00 વાગ્યાથી ...

By Gujarat help

Updated on:

GPSC ભરતી 2024

GPSC Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હમણાં જ નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કુલ 605 વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની શરૂઆત 14/11/2024 બપોરે 1:00 વાગ્યાથી શરૂ થશે. આ લેખમાં ભરતી વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને આવી જ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં.

GPSC Recruitment 2024

સત્તાવાર વિભાગગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જગ્યા નું નામવિવિધ
અરજી મોડઓનલાઇન
જાહેરાત નંબર68 /૨૦૨૪-૨૫ થી 81 /૨૦૨૪-૨૫
અરજી છેલ્લી તારીખ30/11/2024
ઓફિશિયલ વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

GPSC Bharti 2024 વય મર્યાદા :

મિત્રો અલગ અલગ ભરતી માટે અલગ અલગ હોય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે મર્યાદા માટે એક વાર જાહેરાત સંપૂર્ણપણે વાંચવા વિનંતી છે.

GPSC Bharti 2024 શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવ્યું છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત માટે નોટિફિકેશન એકવાર શાંતિથી અને સંપૂર્ણપણે વાંચે.

GPSC Bharti 2024 અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

GPSC Bharti 2024 મહત્વની તારીખ

વિગત તારીખ
અરજી માટે કરવી તારીખ તારીખ14/11/2024
અરજી કરવા માટે છેલ્લી તારીખ30/11/2024

GPSC Bharti 2024 મહત્વપૂર્ણ લીંક

SHORT NOTICEઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો (click on details buttton)
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો ( Click on Apply Botton)
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

GPSC Recruitment 2024 કુલ કેટલી પોસ્ટ છે ?

૬૦૫

GPSC Recruitment 2024 અરજી મોડ કયો છે ?

ઓનલાઈન

GPSC Recruitment 2024 સૌથી વધારે જગ્યા કઈ પોસ્ટ માટે છે ?

મદદનીશસ ઇજનેર વર્ગ 2 : ૨૫૦ જગ્યા

GPSC Recruitment 2024 કરવાની છેલ્લી તારીખ કઈ છે

30/11/૨૦૨૪

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment