ધોરણ 10 અને ૧૨ ના બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર,ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે.
ધોરણ 10 અને ૧૨ ના બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર : મિત્રો દર વર્ષની જેમ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી હોય છે. 2025 માટેની આ પરીક્ષાનું ટાઈમટેબલ બોર્ડ દ્વારા ...
ધોરણ 10 અને ૧૨ ના બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર : મિત્રો દર વર્ષની જેમ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી હોય છે. 2025 માટેની આ પરીક્ષાનું ટાઈમટેબલ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવે છે અત્યાર સુધી આ પરીક્ષાઓ માર્ચ મહિનામાં શરૂઆત થતી હતી પરંતુ આ વખતે બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી મહિનાથી કરવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ વિષયને સંપૂર્ણ માહિતી મેળવીશું.
ધોરણ 10 અને ૧૨ ના બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ જાહેર
પરીક્ષાનું નામ
ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2025
બોર્ડનું નામ
ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ
પોસ્ટ પ્રકાર
ટાઈમ ટેબલ
પરીક્ષા શરુ થવાની તારીખ
27 ફેબ્રુઆરી 2025
પરીક્ષા છેલ્લી તારીખ
10 માર્ચ 2025
ટાઈમ ટેબલ જાહેર તારીખ
15 ઓક્ટોમ્બર 2025
સત્તાવાર વેબસાઈટ
http://gseb.org
GSEB ધોરણ 10માટે ટાઈમ ટેબલ2025
તારીખ
વિષયનું નામ
27 ફેબ્રુઆરી-2025, ગુરુવાર
ગુજરાતી/હિન્દી /અંગ્રેજી (પ્રથમ ભાષા )
01 માર્ચ-2025, શનિવાર
બેઝિક ગણિત
03 માર્ચ-2025, સોમવાર
સામાજિક વિજ્ઞાન
05 માર્ચ-2025, બુધવાર
અંગ્રેજી(દ્વિતીય ભાષા)
06 માર્ચ-2025, ગુરુવાર
ગુજરાતી(દ્વિતીય ભાષા)
08 માર્ચ-2025, શનિવાર
વિજ્ઞાન
10 માર્ચ-2025, સોમવાર
સંસ્કૃત/ હિન્દી (દ્વિતીય ભાષા)
ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર