SIDBI Recruitment 2024: તાજેતરમાં ધ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ ‘A’ જનરલ સ્ટ્રીમ અને મેનેજર ગ્રેડ ‘B’ જનરલ એન્ડ સ્પેશિયાલિસ્ટ સ્ટ્રીમ ની જગ્યા ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અન્ય વધારે માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
SIDBI Recruitment 2024:
સંસ્થા | સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) |
પોસ્ટ નું નામ | આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ- ‘A’ અને મેનેજર ગ્રેડ- ‘B’ |
કુલ જગ્યા | 72 |
જોબ સ્થાન | સમગ્ર ભારત |
પગાર | 100000/- |
અરજી કરવાની છેલ્લી તારીખ | 2 ડિસેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | sidbi.in |
SIDBI Recruitment 2024 પોસ્ટની વિગત:
આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-A (જનરલ):
શૈક્ષણિક લાયકાત:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારે CA/ CS/ CMA/ MBA/ PGDM સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. તથા બે વર્ષ એક્સપ હોવું જોઈએ.
વય મર્યાદા:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 21 વર્ષ ઓછી અને 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. ઉમેદવારનો જન્મ 8-11-1994 થી પહેલા અને 9-11-2003 પછી નો હોવો જોઈએ નહીં. વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
કુલ જગ્યા:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે 50 જગ્યાઓ ભરવામાં આવશે.
આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-બી (જનરલ):
શૈક્ષણિક લાયકાત:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ- બી (જનરલ) ની જગ્યા માટે ઉમેદવારે સ્નાતક / PG + 5 વર્ષ એક્સપ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા: આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 25 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ 8-11-1991 થી પહેલાનો અને 9-11-1999 પછીનો ન હોવું જોઈએ. ઉમેદવારને વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
કુલ જગ્યા:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-બી (જનરલ)ની પોસ્ટ માટે 10 જગ્યાઓ ભરવામાં આવશે.
આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-બી (કાનૂની):
શૈક્ષણિક લાયકાત:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ- બી(કાનૂની)ની જગ્યા માટે ઉમેદવારે L.L.B + 5 વર્ષ એક્સપ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા:આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 25 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ 8-11-1991 થી પહેલાનો અને 9-11-1999 પછીનો ન હોવું જોઈએ. ઉમેદવારને વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
કુલ જગ્યા:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-બી (કાનૂની)ની પોસ્ટ માટે 6 જગ્યાઓ ભરવામાં આવશે.
આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-બી (IT):
શૈક્ષણિક લાયકાત:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ- બી (IT)ની જગ્યા મતે ઉમેદવારે B.Tech (CS/ IT/ ECE)/ MCA + 5 વર્ષ. એક્સપ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા:આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 25 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ 8-11-1991 થી પહેલાનો અને 9-11-1999 પછીનો ન હોવું જોઈએ. ઉમેદવારને વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
કુલ જગ્યા:સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા(SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-બી (IT)ની પોસ્ટ માટે 6 જગ્યાઓ ભરવામાં આવશે.
SIDBI Recruitment 2024 મહત્વની તારીખો:
વિગત | તારીખ |
---|---|
સુચના તારીખ | 8 નવેમ્બર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 8 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 2 ડિસેમ્બર 2024 |
તબક્કો-I પરીક્ષાની તારીખ | 22 ડિસેમ્બર 2024 |
તબક્કો-II પરીક્ષાની તારીખ | 19 જાન્યુઆરી 2025 |
ઇન્ટરવ્યુ તારીખ | ફેબ્રુઆરી 2025 |
SIDBI Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:
સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા(SIDBI) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે.
- આ ભરતી માટે સૌપ્રથમ ઉમેદવારે પ્રથમ તબ્બકામાં લેખિત પરીક્ષા આપવાની રહેશે.
- ત્યારબાદ દ્વિતીય તબ્બકામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે.
- ઉમેદવાર નું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
- ત્યારબાદ ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
- ઉમેદવારની તબીબી પરીક્ષા કર્યા બાદ પસંદગી કરવામાં આવશે.
SIDBI Recruitment 2024 અરજી કઈ રીતે કરાવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
SIDBI Recruitment 2024 અરજી ફી:
વિગત | ફી |
---|---|
UR/EWS/OBC | 925/- |
SC/ST/PWBD | 175/- |
ચુકવણી મોડ | ઓનલાઈન |
SIDBI Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |