RRC NR Sports Quota Recruitment 2024: તાજેતરમાં રેલવે ભરતી સેલ (RRC), ઉત્તર રેલવે (NR), દિલ્હી દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા માં ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા કુલ 21 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લિંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
RRC NR Sports Quota Recruitment 2024:
સંસ્થા | રેલવે ભરતી સેલ (RRC), ઉત્તર રેલવે (NR), દિલ્હી |
પોસ્ટ નું નામ | સ્પોર્ટ્સ ક્વોટા વિવિધ પોસ્ટ્સ |
જાહેરાત નંબર | RRC/ NR- 07/2024-25/ |
કુલ જગ્યા | 21 |
જોબ સ્થાન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/12/2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
અરજી કરવાની લીંક | rrcnr.org |
શૈક્ષણિક લાયકત અને વય મર્યાદા:
રેલવે ભરતી સેલ (RRC), ઉત્તર રેલવે (NR), દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ તથા 12 પાસ ઉમેદવાર પણ આ ભરતી માટે અરજી કરી શકે છે. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરે. આ ભરતી માટે સ્પોર્ટ પર્સન પણ અરજી કરી શકે છે.
રેલવે ભરતી સેલ (RRC), ઉત્તર રેલવે (NR), દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 1-1-2025 છે. આ ભરતી માટે ઉમેદવારને ઉંમર મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારે આ લેખમાં આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.
મહત્વની તારીખ:
વિગત | તારીખ |
---|---|
જાહેરાત તારીખ | 6 નવેમ્બર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 11 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 ડિસેમ્બર 2024 |
પસંદગી પ્રક્રિયા અને કુલ જગ્યાઓ:
રેલવે ભરતી સેલ (RRC), ઉત્તર રેલવે (NR), દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારને પસંદગી નીચે મુજબ કરવામાં આવશે.
- આ ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
- ત્યારબાદ ઉમેદવાર નો સ્પોર્ટ્સ ટ્રાયલ લેવામાં આવશે
- ઉમેદવાર ની તબીબી ચકાસણી કર્યા બાદ ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.
રેલવે ભરતી સેલ (RRC), ઉત્તર રેલવે (NR), દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા (સ્તર 2 થી 5)માં કુલ 21 જગ્યાઓ ભરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી ફી:
વિગત | ફી |
---|---|
UR/EWS/OBC | 500/- |
SC/ST PWBD | ફી ભરવાની રહેશે નહીં (0-ફી) |
ચુકવણી મોડ | ઓનલાઈન |
મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |