RRB Ntpc recruitment 2024: 11,558 જગ્યાઓ માટે બમ્બર ભરતી જાણો સંપૂર્ણ માહિતી અહીંથી .

RRB Ntpc recruitment 2024: તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે રેલ્વે ભરતી બોર્ડ દ્વારા આ ઓફિશિયલી આ ભરતી ની જાહેરાત ૨ સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવી છે .આ ભરતી માં ...

By Admin

Published on:

RRB Ntpc recruitment 2024

RRB Ntpc recruitment 2024: તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે રેલ્વે ભરતી બોર્ડ દ્વારા આ ઓફિશિયલી આ ભરતી ની જાહેરાત ૨ સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવી છે .આ ભરતી માં કુલ ૧૧,૫૫૮ નોન -ટેકનીકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC ) ના ખાલી પદો ભરવામાં આવશે . ગ્રેજ્યુએટ તથા અંડર ગ્રેજ્યુએટ બંને પ્રકાર ના વિદ્યાર્થીઓ માટે આ સુવર્ણ તક છે .આ ભરતી માટે ઓનલાઇન અરજી રેલ્વે ભરતી બોર્ડ ની સૂચના અનુસાર કરવાની રહેશે . રેલ્વે ની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને તમે ઓનલાઇન આરજી કરી શકો છો .

RRB Ntpc recruitment 2024:

સત્તાવાર વિભાગરેલ્વે ભરતી બોર્ડ (RRB)
પોસ્ટનું નામનોન- ટેકનીકલ કેટેગરીઝ (NTPC )
ટોટલ જગ્યા11,558
જાહેરાત બહાર પડેલી તારીખ14/09/2024 (ફક્ત ગ્રેજ્યુએટ માટે)
અરજી માટેની છેલ્લી તારીખ13/10/2024
સત્તાવાર વેબસાઈટhttps://indianrailways.gov.in/

RRB Ntpc recruitment 2024 શૈક્ષણિક લાયકાત :

રેલ્વે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવા માં આવેલ NTPC ની ભરતી માટે જે વિદ્યાર્થીઓ ૧૨પાસ હોય અથવા અંડર ગ્રેજ્યુએટ હોય તેવા વિદ્યાર્થી અરજી કરી સકે છે . આ ઉપરાંત કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારો પણ અરજી કરવા માટે યોગ્ય ગણાશે . અહીં આ ભરતીમાં ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ માટે અલગ-અલગ પદો પર પડતી જાહેર કરવામાં આવી છે

RRB Ntpc recruitment 2024 ઉંમર મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી ના હોવી જોઈએ અને ૩૦ વર્ષ થી વધુ ના હોવી જોઈએ . ઉમેદવાર ની ઉંમર અરજી કરવા ની છેલ્લી તારીખે ગણવામાં આવશે . ૧૮ થી ૩૦ વર્ષ વચ્ચે ની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આ આરજી કરવા માટે યોગ્ય ગણવામાં આવશે . સરકારી નિયમો અનુસાર આરક્ષિત વર્ગો માટે ઉંમર માં છૂટ -છાટ આપવામાં આવશે .

RRB Ntpc recruitment 2024 અરજી ફી :

રેલ્વે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ NTPC ની ભરતી માં કેટેગરી ના આધારે ફી માં તફાવત જોવા મળી શકે છે .સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે ફી રૂ . ૫૦૦ હશે તથા SC/ST ,PWD , મહિલાઓ ,ભૂતપૂર્વ સૈનિકો , ટ્રાન્સજેન્ડર, લગુમતી સમુદાયો તથા આર્થિક રીતે પછાત વર્ગ માટે ફી રૂ .૨૫૦ હશે .

RRB Ntpc recruitment 2024 અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • ત્યારબાદ તમારી પ્રાથમિક માહિતી દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરી લો હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તે સિલેક્ટ કરી તેની ડિટેલ ભરો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

RRB Ntpc recruitment 2024 મહત્વની તારીખ :

વિગતતારીખ
અરજી કરવાની શરુની તારીખ14/09/2024 (ગ્રેજ્યુએટ માટે ) અને 21/09/2024(અંડર ગ્રેજ્યુએટ માટે)
અરજી કરવા માટે ની છેલ્લી તારીખ13/10/2024 (ગ્રેજ્યુએટ માટે ) અને 20/10/2024(અંડર ગ્રેજ્યુએટ માટે)

RRB Ntpc recruitment 2024 મહત્વની કડીઓ :

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment