RMC Ricruitment 2024: 319 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

RMC Ricruitment 2024:તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ફાયર વિભાગમાં કુલ 319 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ...

By Admin

Published on:

RMC Ricruitment 2024

RMC Ricruitment 2024:તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ફાયર વિભાગમાં કુલ 319 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

RMC Ricruitment 2024:

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન(RMC)
પોસ્ટ નું નામવિવિધ
કુલ જગ્યા319
જોબ સ્થાનરાજકોટ
અરજી કરવાની છેલ્લી તારીખ07 નવેમ્બર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટwww.rmc.gov.in

RMC Ricruitment 2024 પોસ્ટની વિગતો:

વિભાગીય અધિકારી:

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જુદી જુદી પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે.

શૈક્ષણિક લાયકાત: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી UGC/AICTE ની સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ પણ હોવું જોઈએ.

અનુભવ: આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારને સ્ટેશન ઓફિસર તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના ફાયર અને ઇમરજન્સી સેવા વિભાગમાં સબ ઓફિસર (ફાયર) તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં વિભાગીય અધિકારીની પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.

પગાર ધોરણ: વિભાગીય અધિકારીની પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ 53,700 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ પગારમાં વધારો કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

જગ્યા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં વિભાગીય અધિકારીની પોસ્ટ માટે કુલ 4 જગ્યાઓ ભરવામાં આવશે.

સ્ટેશન ઓફિસર:

શૈક્ષણિક લાયકાત: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી UGC/AICTE ની સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ પણ હોવું જોઈએ.

અનુભવ: આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારને સબ ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ અથવા કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના અગ્નિશમન અને કટોકટી સેવાઓ વિભાગમાં અગ્રણી ફાયરમેન તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં વિભાગીય અધિકારીની પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.

પગાર ધોરણ: સ્ટેશન ઓફિસરની પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ 51,000 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ પગારમાં વધારો કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

જગ્યા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં સ્ટેશન ઓફિસરની પોસ્ટ માટે કુલ 5 જગ્યાઓ ભરવામાં આવશે.

સબ ઓફિસર (ફાયર):

શૈક્ષણિક લાયકાત:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી UGC/AICTE ની સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ પણ હોવું જોઈએ.

અનુભવ: આ પોસ્કેટ માટે ઉમેદવારને કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના અગ્નિશમન અને કટોકટી સેવાઓ વિભાગમાં અગ્રણી ફાયરમેન તરીકે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં સબ ઓફિસરની પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.

પગાર ધોરણ: સબ ઓફિસરની પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે 49,600 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ પગારમાં વધારો કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

જગ્યા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં સબ ઓફિસરની પોસ્ટ માટે કુલ 35 જગ્યાઓ ભરવામાં આવશે.

ફાયર ઓપરેટર (પુરુષ):

શૈક્ષણિક લાયકાત:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.અને ફાયર મેન કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ પણ હોવું જોઈએ.

પગાર ધોરણ: ફાયર ઓપરેટરની પોસ્ટ માટે ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી 26000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ પગારમાં વધારો કરવામાં આવશે વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

વય મર્યાદા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફાયર ઓપરેટરની પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષ નક્કી કરવામાં આવી છે.

જગ્યા: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફાયર ઓપરેટરની પોસ્ટ માટે કુલ 275 જગ્યાઓ ભરવામાં આવશે.

RMC Ricruitment 2024 મહત્વની તારીખો:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ24 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ07 નવેમ્બર 2024

RMC Ricruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

RMC Ricruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment