Army TGC 141 Recruitment 2024: પગાર ધોરણ 56,100,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
Army TGC 141 Recruitment 2024: તાજેતરમાં ભારતીય સેનામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે.ભારતીય સેનામાં ટેકનીકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-141 ) ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ જગ્યાએ નોકરી કરવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.આ ભરતી માટે વય મર્યાદા,લાયકાત,અને મહત્વની તારીખો વિશે વધારે માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો. … Read more