ONGC Apprentice Bharti 2024: 2236 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

ONGC Apprentice Bharti 2024: તાજેતરમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કુલ 2236 એપ્રેન્ટીસની જગ્યા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઉત્તર ભારત થી લઈને ...

By Admin

Published on:

ONGC એપ્રેન્ટીસ ભરતી 2024

ONGC Apprentice Bharti 2024: તાજેતરમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કુલ 2236 એપ્રેન્ટીસની જગ્યા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ઉત્તર ભારત થી લઈને દક્ષિણ ભારતના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે અરજી કઈ રીતે કરી શકાય, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અને વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

ONGC Apprentice Bharti 2024:

સંસ્થાઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
પોસ્ટ નું નામએપ્રેન્ટિસ
ટોટલ જગ્યા2236
જાહેરાત નંબરONGC/APPR/1/2024
જોબ સ્થાન ભારત
અરજી કઈ રીતે કરવી ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.apprenticeshipindia.gov.in/

ONGC Apprentice Bharti 2024 શૈક્ષણિક લાયકાત:

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી જુદી જુદી કુલ 40 પોસ્ટ માટે બહાર પાડવામાં આવેલ છે. વિવિધ પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. ઓ.એન.જી.સી ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

ONGC Apprentice Bharti 2024 વય મર્યાદા:

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ 25102024 ના રોજ હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર નો જન્મ તારીખ 25-10-2000 અને 25-10-2006 ની વચ્ચે હોવી જોઈએ.

ONGC Apprentice Bharti 2024 મહત્વની તારીખ:

વિગતતારીખ
જાહેરાત તારીખ04 ઓક્ટોબર 2024
અરજી શરૂ થવાની તારીખ05 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2024
રીઝલ્ટ ની તારીખ 15 નવેમ્બર 2024

ONGC Apprentice Bharti 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ONGC Apprentice Bharti 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment