મહેસાણા અર્બન બેંક ભરતી 2024: નોકરી મેળવવાની સુવર્ણ તક,

મહેસાણા અર્બન બેંક ભરતી 2024: મહેસાણામાં રહેતા અને મહેસાણામાં નોકરી કરવા માગતા હોય તેવા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. મહેસાણા અર્બન બેંક દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે તો જે ...

By Gujarat help

Published on:

Mehsana Urban Bnak Recruitment 2024

મહેસાણા અર્બન બેંક ભરતી 2024: મહેસાણામાં રહેતા અને મહેસાણામાં નોકરી કરવા માગતા હોય તેવા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. મહેસાણા અર્બન બેંક દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા અરજી કરવા વિનંતી. અરજી કરવાની શરૂઆત 3 ઓક્ટોબર 2024 થી થાય છે. વધુ માહિતી માટે નીચે આપેલ લેખને સંપૂર્ણ વાંચો .

Mehsana Urban Bnak Recruitment 2024

મહેસાણા અર્બન બેંક ભરતી 2024: ઓવર વ્યુ

સંસ્થા મહેસાણા અર્બન બેંક
પોસ્ટCEO,GM
જગ્યા3
અરજી ફી ₹ 500
વય મર્યાદા વિવિધ
અરજી શરૂ કરવાની તારીખ 3 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2024
ભરતી પ્રક્રિયા ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.mucbank.com/mucb/career

પોસ્ટ ની વિગત

પોસ્ટજગ્યા
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર1
જનરલ મેનેજર (ક્રેડિટ)1
જનરલ મેનેજર (ઓપરેશનલ)1

શૈક્ષણિક લાયકાત

મહેસાણા અર્બન બેંક ભરતીમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો દરેક પોસ્ટમાં વિવિધ વિવિધ શૈક્ષણિક લાયકાતો માંગવામાં આવી છે તો જે ઉમેદવારો પોસ્ટ આધારિત અમારા લેખમાં આપેલી સત્તાવાર વેબસાઈટમાં જઈને નોટિફિકેશન સંપૂર્ણ રીતે વાંચી શકે છે જેથી તેમને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવી છે તેની ખબર પડે.

વય મર્યાદા

મહેસાણા અર્બન બેંક ભરતી 2024 માં એક્ઝિક્યુટિવ ઓફિસર માટે ૩૫ વર્ષ થી ૬૦ વર્ષની વચ્ચે ના ઉમેદવારો અરજી કરી શકે છે અને જ્યારે જનરલ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 60 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

અરજી ફી

મહેસાણા અર્બન બેંક 2024 ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ₹500 ચૂકવવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી ?

  • મહેસાણા અર્બન બેંક ભરતી 2024 માં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/mucb/ પર જવું.
  • તે પછી career પર જઈને ક્લિક કરવું
  • ક્યાં ક્લિક કર્યા બાદ ફોર્મ ભરવા અને ફોટો અપલોડ કરવાના ઉપસનો દેખાશે.
  • ફોર્મ માં આપેલી તમામ માહિતી વિગતવાર ભરવી.
  • ફોર્મ ભરાઈ જાય તે બાદ ફરીથી ફોર્મ ને ચકાસી લેવું. ત્યાર પછી ફોર્મ ની પ્રિન્ટ ચોક્કસ નીકાળવી.

મહત્વની લીંકો:

અરજી કરવા અહીં ક્લિક કરો
નોટિફિકેશનઅહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment