LRD-PSI bharti 2024 Update, બોર્ડ ફરી ઓપન કરશે ફ્રોમ ભરવા પોર્ટેલ,જાણી લો સંપૂર્ણ માહિતી અહીંથી.

LRD-PSI bharti 2024 Update : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને PSI સહિત કુલ 12,472 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભરતી ની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 નક્કી કરવામાં આવેલી હતી ...

By Gujarat help

Updated on:

LRD-PSI bharti 2024 Update

LRD-PSI bharti 2024 Update : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને PSI સહિત કુલ 12,472 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભરતી ની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 નક્કી કરવામાં આવેલી હતી પણ ભરતીના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આ ભરતી માટે જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માટે રહી ગયા છે તે માટે પોર્ટલ ઓપન કરવામાં આવશે. આ વિશેની તમામ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું તો મિત્રો તમે પણ પોલીસની ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચજો.

LRD-PSI bharti 2024 Update બોર્ડ ફરી ઓપન કરશે ફ્રોમ ભરવા પોર્ટેલ,

હસમુખ પટેલે પરીક્ષા પર કર્યું ટ્વીટ :

મિત્રો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ એ ટ્રીટ કરીને જણાવ્યું હતું કે લોકરક્ષક દળ તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવા માટે બાકી રહી ગયા છે તે તમામ ઉમેદવારો હવે ફરી ફોર્મ ભરી શકશે આ ભરતી માટે બોર્ડ દ્વારા પોર્ટલને ફરીથી ઓપન કરવામાં આવશે જે તારીખ 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર 2024 સુધી ઓપન રહેશે એટલે કે ઉમેદવારો આ દરમિયાન પોતાનું ફોર્મ અને તેને લગતી સંપૂર્ણ બાબતો પૂર્ણ કરવાની રહેશે. સાથે તેમણે જણાવ્યું હતું કે પીએસઆઇ માં લેખિત પરીક્ષામાં બંને પેપર સાથે લેવામાં આવશે જેમાં ઉમેદવાર એક વાર એક પણ પાસ થયા હશે તો તેમનો પેપર બે તપાસવામાં આવશે એટલે કે ઉમેદવારે પ્રથમ પેપરમાં પાસ થવાનું રહેશે

જેણે ફોર્મ ભર્યું છે તેને ફરી ફોર્મ ભરવું કે નહીં ?

મિત્રો જે પણ ઉમેદવારો એ પહેલા ફોર્મ ભર્યા છે તેમણે આ ફોર્મ એટલે કે ઓપન હોટલમાં ફોર્મ ભરવાના રહેતા નથી કારણ કે આ પોર્ટલ ફક્ત એ ઉમેદવારો માટે ઓપન કરવામાં આવી છે જે લોકો પહેલા ફોર્મ ભરી શક્યા નથી જેવા કે કેટલાક ઉમેદવારોના ગ્રેજ્યુએટના પરિણામ આવ્યા ન હતા કેટલાક ઉમેદવારોના ઉંમર નોતી થતી વગેરે ઉમેદવારો માટે આ પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે.

મહત્વની લીંક્સ :

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો (26/08/24 થી શરુ થશે )
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment