LIC HFL Recruitment 2024,જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે જગ્યા ખાલી , જાણો સંપૂર્ણ માહિતી.

LIC HFL Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી LIC HFL Recruitment 2024 દ્રારા જુનિયર આસિસ્ટન્ટ ખાલી જગ્યા માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ની આજે અપને ...

By Gujarat help

Published on:

LIC HFL Recruitment 2024.

LIC HFL Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી LIC HFL Recruitment 2024 દ્રારા જુનિયર આસિસ્ટન્ટ ખાલી જગ્યા માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ની આજે અપને આ લેખ માં સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો તમે પણ આ ભરતી માં અરજી કરવા માંગતા હોય તો આ લેખ નિ સંપૂર્ણ વાંચો.

LIC HFL Recruitment 2024

સંસ્થાનું નામLIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ
પોસ્ટનું નામજુનિયર આસિસ્ટન્ટ
અરજી મોડઓનલાઈન
નોકરી નું સ્થળ ભારત
છેલ્લી તારીખ14/08/2024
સત્તાવાર વેબસાઇટhttps://www.lichousing.com

ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

મિત્રો આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવારો માટે અમુક ઉંમર નક્કી કરવામાં આવી છે જે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ નક્કી કરવામાં આવી છે માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે જો તમે બનાવતા હોય તો તમારે અરજી કરવાની જરૂર નથી શૈક્ષણિક લાયકાત આ ભરતી માટે ગ્રેજ્યુએટ નક્કી કરવામાં આવી છે ઉમેદવારે ગ્રેજ્યુએટ ની ડીગ્રી કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા લીધેલી હોવી જરૂરી છે આ ભરતી માટે પાર્ટ ટાઇમ તરીકે કરેલી ડિગ્રી માને રહેશે નહીં વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ વાંચો.

પસંદગીની પ્રક્રિયા :

મિત્રો આ ભરતીમાં પસંદગી માટે ઉમેદવારો નહીં સૌપ્રથમ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તેમાં પાસ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને તેના પરથી ઉમેદવાર પસંદ કરવામાં આવશે પરીક્ષા માટેનું માળખું નીચે મુજબ આપેલું છે.

મહત્વની તારીખો

વિગત તારીખ
અરજી માટેની શરૂની તારીખ 25/07/2024
અરજી માટે છેલ્લી તારીખ14/08/2024
કોલ લેટર માટેની તારીખ પરીક્ષાના 15 દિવસ પહેલા
પરીક્ષા તારીખ સપ્ટેમ્બર 2024

અરજી કઈ રીતે કરશો ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ જ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ibpsonline.ibps.in/licjajul24/ પર વિઝીટ કરવી જે નીચે આપેલી છે
  • ત્યારબાદ તે પહેલીવાર એપ્લાય કરતા હોય તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે જરૂર ડીટેલ ભરવાની રહેશે
  • ત્યારબાદ જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે
  • પછી જરૂરથી ચૂકવો
  • ત્યારબાદ અરજી સબમીટ કરો.
  • હવે તમારી અરજી સંપૂર્ણપણે સબમિટ થઈ ગઈ હશે તો તેને પીડીએફ સ્વરૂપમાં સાચવી લો
  • મિત્રો અરજી ફી ₹800 છેલ્લી તારીખ પહેલા ઉમેદવારે ઓનલાઈન મોડ પર ભરવાની રહેશે.

મહત્વની લીંક્સ

LIC HFL જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment