ITBP SI Hindi Translator Recruitment 2024, પગાર 35400 થી શરુ, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

ITBP SI Hindi Translator Recruitment 2024 : નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી itbp હિન્દી સ્ટેનોગ્રાફી માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં લગભગ 17 થી વધુ જેટલી ખાલી પડેલ જગ્યાઓ ...

By Gujarat help

Published on:

ITBP SI Hindi Translator Recruitment 2024

ITBP SI Hindi Translator Recruitment 2024 : નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી itbp હિન્દી સ્ટેનોગ્રાફી માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી માં લગભગ 17 થી વધુ જેટલી ખાલી પડેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ આ લેખમાં ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવી એ મિત્રો તમે પણ આ ભરતી માટે અરજી કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો

ITBP SI Hindi Translator Recruitment 2024

સત્તાવાર વિભાગઈન્ડો ટેબેટિયન બોર્ડર ફોર્સ
પોસ્ટનું નામSub-Inspector (SI)- Hindi Translator
કુલ જગ્યા17
પગારRs. 35400- 112400/- (Level-6)
નોકરી ની જગ્યાભારત
સત્તાવાર વેબસાઈટrecruitment. itbpolice. nic.in

ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અમુક ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી છે જે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. એટલે કે આ બહારના વ્યક્તિઓ કે ઉમેદવાર આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં. જેને ઉમેદવારે ખાસ નોંધ લેવી.

મિત્રો આ ભરતીમાં લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે હિન્દી કે અંગ્રેજી ભાષા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે અથવા ટ્રાન્સલેશન માટેનો ડિપ્લોમા નો કોર્સ કરેલો હોવો જરૂરી છે વધુ માહિતી માટે તમારી વાચક મિત્રોને વિનંતી છે નીચે આપેલ જાહેરાતમાં વાંચે.

અરજી ફી :

મિત્રો સત્તાવાર વિભાગ દ્વારા વ્યવસ્થાને જાળવવા માટે અમુક ફી ઉમેદવાર પાસેથી લેવામાં આવતી હોય છે આપીને અરજી ફી તરીકે ઉમેદવારે ભરવાની હોય છે અરજી ફીની તમામ વિગતો નીચે પ્રમાણે આપેલી છે.

Gen/ OBC/ EWSરૂપિયા. 200/-
SC/ ST/ ESM/ Femaleરૂપિયા. 0/-
ચુકવણી મોડઓનલાઈન

મહત્વની તારીખ :

જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય તે ઉમેદવારો માટે ખાસ મહત્વનું છે કે અંતિમ તારીખ પહેલા પોતાની અરજી સંપૂર્ણપણે સબમિટ કરે તે માટે નીચેની તારીખો ખૂબ જ મહત્વની છે.

અરજીની શરૂઆતની તારીખ28 July 2024
અરજી માટેની છેલ્લી તારીખ26 August 2024
પરીક્ષા તારીખહજુ બહાર પાડવામાં આવી નથી

અરજી કઈ રીતે કરવી ?

  • નીચે આપેલ ITBP SI હિન્દી અનુવાદક ભરતી 2024 સૂચના PDF પરથી તમારી લાયકાત તપાસો
  • પહેલા જાણી લો કે તમે આ ભરતી માટે લાયક છો કે નથી
  • નીચે આપેલ “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો અથવા recruitment.itbpolice.nic.in વેબસાઇટની મુલાકાત લો.
  • તેમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરો અને જરૂરી વિગતો ફૂલફીલ કરો
  • હવે તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • જરૂરી અરજી ફી ચૂકવો
  • એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો
  • ફરેલ ફોર્મની પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.

ITBP SI Hindi Translator Recruitment 2024 ઈમ્પોર્ટન્ટ લીંક

ટૂંકી જાહેરાતCLICK HERE
જાહેરાત વાંચવા માટેCLICK HERE
અરજી કરવા માટેApply Online
સત્તાવાર વિભાગની વેબસાઇટ માટેITBP

વારંવાર પૂછાતા પ્રશ્નો :

આ ભરતી માટે ની છેલ્લી તારીખ કઈ છે?

26 August 2024

આ ભરતીમાં ઉમેદવારને પગાર કેટલો મળશે ?

Rs. 35400- 112400/- (Level-6)

આ ભરતીમાં ઉમેદવારે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઓનલાઇન મારફતે

ભરતીમાં કુલ જગ્યા કેટલી છે

17

આ ભરતી કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે

ઈન્ડો ટેબેટિયન બોર્ડર ફોર્સ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment