ITBP Ricruitment 2024: તાજેતરમાં ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs)માં ભરતીની જાહેરાત કરી છે.આ ભરતી દ્વારા કુલ 345 જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અન્ય વધુ માહિતી મેળવવા આ લેખને સંપૂર્ણ વાંચો.
ITBP Ricruitment 2024
સંસ્થા | ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) |
પોસ્ટ નું નામ | CAPF મેડિકલ ઓફિસર (MO) |
ટોટલ જગ્યા | 345 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 નવેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://recruitment.itbpolice.nic.in/ |
ITBP Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત:
ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ મેડિકલ ઓફિસરની આ ભરતીમાં જુદી જુદી 3 પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે . પોસ્ટ અનુસાર નીચે મુજબની લાયકાત ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ.
સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર્સ (સેકન્ડ ઇન કમાન્ડ)ની આ ભરતી માટે ઉમેદવારે MBBS, PG,અને 3 વર્ષ એક્સપ કરેલું હોવું જોઈએ.
નિષ્ણાત તબીબી અધિકારીઓ (ડેપ્યુટી કમાન્ડન્ટ)ની પોસ્ટ માટે ઉમેદવારે MBBS, PG ,અને 1.5 વર્ષ એક્સપ કરેલું હોવું જોઈએ.
તબીબી અધિકારીઓ (આસિસ્ટન્ટ કમાન્ડન્ટ)ની જગ્યા માટે ઉમેદવારે MBBS ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
ITBP Ricruitment 2024 વય મર્યાદા:
ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ મેડિકલ ઓફિસરની આ ભરતીમાં ઉમેદવારની ઉંમર 18-30/35/40/50 પોસ્ટ અનુસાર રાખવામાં આવેલી છે .વય મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 1.10.2024 છે. વ્ય મર્યાદામાં નિયમો મુજબ છૂટ છાટ આપવામાં આવશે.વધુ માહિતી માટે ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
ITBP Ricruitment 2024 પસંદગી પ્રક્રિયા:
આ ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારોનું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારને અંગત મુલાકાત લેવામાં આવશે. પછી ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તબીબી પરીક્ષા કરી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ITBP Ricruitment 2024 મહત્વની તારીખ :
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 16 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 નવેમ્બર 2024 |
ITBP Ricruitment 2024 અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
- તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ITBP Ricruitment 2024 અરજી ફી:
વિગત | Fee |
---|---|
Gen, OBC, EWS | Rs. 400/- |
SC, ST, PWD, ESM | Rs. 0/- |
ચુકવણી મોડ | ઓનલાઈન |
ITBP Ricruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |