ITBP Inspector Ricruitment 2024: પગાર 44,900થી1,42,400,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

ITBP Inspector Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ઇન્સ્પેક્ટર (હિન્દી અનુવાદક) જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ-બી, નોન-ગેઝેટેડ (બિન-મંત્રાલય) ની કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે. આ ...

By Admin

Published on:

ITBP Inspector Ricruitment 2024

ITBP Inspector Ricruitment 2024: તાજેતરમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ઇન્સ્પેક્ટર (હિન્દી અનુવાદક) જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ-બી, નોન-ગેઝેટેડ (બિન-મંત્રાલય) ની કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

ITBP Inspector Ricruitment 2024:

સંસ્થાઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
પોસ્ટ નું નામઇન્સ્પેક્ટર(હિન્દી અનુવાદક)
કુલ જગ્યા15
જોબ સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ8 જાન્યુઆરી 2025
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.itbpolice.nic.in/

ITBP Inspector Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત:

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઇન્સ્પેક્ટર(હિન્દી અનુવાદક) ની આ ભરતી માટે ઉમેદવારે હિન્દી અને અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

ITBP Inspector Ricruitment 2024 વય મર્યાદા:

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 08.01.2025 રાખેલ છે. આ ભરતી માટે ઉમેદવારને ઉંમર મર્યાદામાં નિયમો અને છૂટછાટ આપવામાં આવશે. વય મર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલ નોટિફિકેશન વાંચો.

ITBP Inspector Ricruitment 2024 પગાર ધોરણ:

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ નિરીક્ષક(હિન્દી અનુવાદક) ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 44,900- 1,42,400 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

ITBP Inspector Ricruitment 2024 મહત્વની તારીખ:

વિગતતારીખ
સુચના તારીખ13 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ10 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ8 જાન્યુઆરી 2025

ITBP Inspector Ricruitment 2024 અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ITBP Inspector Ricruitment 2024 અરજી ફી:

વિગતફી
UR/EWS/OBC200/-
SC/ST/PWBD0/-
ચુકવણી મોડઓનલાઈન

ITBP Inspector Ricruitment 2024 પસંદગી પ્રક્રિયા:

ઈન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી ની પસંદગી પ્રક્રિયાને નીચે મુજબ છે.

  1. સૌપ્રથમ શારીરિક ધોરણો ટેસ્ટ (PST) લેવામાં આવશે.
  2. ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાશે.
  3. ત્યારબાદ ઉમેદવારનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
  4. દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
  5. તબીબી પરીક્ષા કર્યા બાદ ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

ITBP Inspector Ricruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment