ITBP Constable Kitchen Services Recruitment 2024: ITBP કોન્સ્ટેબલ દ્વારા 819 જગ્યા ઉપર નવી ભરતી અરજી કરો ઓનલાઈન @recruitment. itbpolice. nic.in

ITBP Constable Kitchen Services Recruitment 2024: ITBP Constable kitchen service માટે ભરતી થઈ જાહેર . તેમાં 819 પદે આઈ છે બમપર ભરતી. ITBP Constable Kitchen Services Recruitment 2024 દ્વારા 21August 2024 ના રોજ Employment Newspaper ...

By Gujarat help

Published on:

ITBP Constable Kitchen Services Notification 2024

ITBP Constable Kitchen Services Recruitment 2024: ITBP Constable kitchen service માટે ભરતી થઈ જાહેર . તેમાં 819 પદે આઈ છે બમપર ભરતી. ITBP Constable Kitchen Services Recruitment 2024 દ્વારા 21August 2024 ના રોજ Employment Newspaper માં થઈ જાહેર. લયકાંત ધારાવતા તમામ ઉમેદવારો એ ઓનલાઇન ફોર્મ 2 SEPTEMBER 2024 થી 1 octomber સુધી ભરી સકશો .

ITBP Constable Kitchen Services Recruitment 2024 ઓવર વ્યુ

સંસ્થા આઇટીબીપી કોન્સ્ટેબલ 2024
પોસ્ટ નું નામ રસોઈયો (કિચન સર્વિસ)
ટોટલ જગ્યા 819
પગાર ધોરણ 21700 થી 69100 (level 3)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2024
સત્તાવાર વેબસાઈટrecruitment. itbpolice. nic.in

ITBP Constable Kitchen Services Recruitment 2024 મહત્વની તારીખો:

ITBP કોન્સ્ટેબલ કિચન સર્વિસની ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ 2 સપ્ટેમ્બર 2024 થી 1 ઓક્ટોબર 2024 સુધીની છે તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તે ઓનલાઈન અરજી એક ઓક્ટોબર પહેલા ની પહેલા કરી શકે છે

ITBP Constable Kitchen Services Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામટોટલ જગ્યાશૈક્ષણિક લાયકાત
Constable (Kitchen Services)81910th Pass + NSQF Level-1 Course in Food Production or Kitchen

ITBP Constable Kitchen Services Recruitment 2024 મર્યાદા વાય મર્યાદા :

આ ભરતી માટે ની વાય મર્યાદા ૧૮ વર્ષ થી ૨૫ વર્ષ રાખવા માં આવી છે . કેટેગરી પ્રમાણે સરકાર ના નિયમ મુજબ લાગુ પડતી છુટછાટ આપવા આવશે . વધુ માહિતી માટે તમે નીચે આપેલ જાહેરાત વાચી શકો છો .

ITBP Constable Kitchen Services Recruitment 2024 :

આઇટીબીપી કોન્સ્ટેબલ કિચન સર્વિસમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે UR ,EWS અને OBC કાશમા આવતા લોકોએ ફક્ત 100 રૂપિયા ભરીને ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે તેમજ SC,ST,ESM માં આવતી અને ફિમેલ ઉમેદવારોએ એક પર રૂપિયો ભર્યા વગર તે ફોર્મ ભરાવી શકે છે . આ ફોર્મ ની ફી તમે ઓનલાઇન પણ આપી શકો છો. વધારે જાણકારી મેળવવા માટે આર્ટિકલ ને સંપૂર્ણ વાંચો.

ITBP Constable Kitchen Services Recruitment 2024 સિલેક્શન પ્રોસેસ :

ITBP Constable Kitchen Services Recruitment 2024 સિલેક્શન પ્રોસેસમાં સૌપ્રથમ ફિઝિકલ ઇફીસેન્સી ટેસ્ટ (PET)ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ(PST) તેના પછી રિટર્ન એક્ઝામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.

  • Physical Test (PET and PST)
  • Written Exam
  • Document Verification
  • Medical Examination

કઈ રીતે કરી શકો છો તમે ઓનલાઇન અપ્લાય ITBP કોન્સ્ટેબલ કિચન સર્વિસ 2014 માટે જાણો સ્ટેપ પર્માણે.

  • 1 સૌ પ્રથમ તેની નોટિફિકેશન વેબસાઈટ
  • 2 તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરો અને તેની વેબસાઈટ પર લોગીંગ કરો
  • 3 ITBP Constable Kitchen Services ઓનલાઈન ફોર્મ 2024 માં અપ્લાય કરો
  • 4 ફોર્મ ભરવામાં જે જરૂરી ડોક્યુમેન્ટ હોય તે અને ઓનલાઈન ફોર્મ ભરવાની ફીશ.
  • 5 ફોર્મ ભર્યા પછી તે ઓનલાઈન ફોર્મ ની પ્રિન્ટ નીકાળીને તમારા પાસે રાખવી.

મહત્વની લીંક

આઇટીબીપી કોન્સ્ટેબલ કિચન સર્વિસ સુચનાઅહી ક્લિક કરો
આઈએમપી કોન્સ્ટેબલ કિચન સર્વિસ નોટિફિકેશનઅહી ક્લિક કરો
આઇટીબીપી કોન્સ્ટેબલ કિચન સર્વિસ અપ્લાય ફોર્મઅહી ક્લિક કરો
આઈટીબીપી ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment