IIT Gandhinagar Recruitment 2024, પરીક્ષા વગર મેળવો નોકરી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

IIT Gandhinagar Recruitment 2024: તાજેતરમાં આઇઆઇટી ગાંધીનગર માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિવિધ 15 થી વધુ પોસ્ટ માટે જાહેર કરેલ છે. ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે ઉત્તમ તક છે. જે ઉમેદવાર આ ...

By Admin

Published on:

IIT Gandhinagar Recruitment 2024

IIT Gandhinagar Recruitment 2024: તાજેતરમાં આઇઆઇટી ગાંધીનગર માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિવિધ 15 થી વધુ પોસ્ટ માટે જાહેર કરેલ છે. ગાંધીનગરમાં નોકરી મેળવવા માટે ઉત્તમ તક છે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે આલેખને સંપૂર્ણ વાંચે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચજો.

IIT Gandhinagar Recruitment 2024

સંસ્થાઆઈઆઈટી (IIT)ગાંધીનગર
પોસ્ટવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખવિવિધ પોસ્ટ માટે અલગ અલગ
અરજી કેવી રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://iitgn.ac.in/

IIT Gandhinagar Recruitment 2024 પોસ્ટની વિગત:

  • Post-Doctoral Fellow
  • Research Associate
  • Research Associate-I
  • Junior Research Fellow
  • Post-Doctoral Fellow
  • Junior Research Fellow

IIT Gandhinagar Recruitment 2024 શૈક્ષણિક લાયકાત અને અન્ય:

આઈ આઈ ટી ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી જુદી જુદી પોસ્ટ માટે બહાર પાડવામાં આવે છે. તેથી દરેક કોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. શૈક્ષણિક લાયકાત તપાસવા માટે સત્તાવાર નોટિફિકેશન ચેક કરો. આમ જ આ ભરતી માટે વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો પણ જુદી જુદી આપવામાં આવી છે. તેથી આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારને વિનંતી કે જે પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે અને જો અરજી કરવા માટે યોગ્ય હોય તો જ અરજી કરે.

IIT Gandhinagar Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આઇઆઇટી ગાંધીનગર 2024 ની ભરતી માટે ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

IIT Gandhinagar Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

IIT Gandhinagar Recruitment 2024 મહત્વની તીરખ:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment