ICFRE IFGTB Recruitment 2024:તાજેતરમાં ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી દ્વારા મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS), લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), ટેકનિશિયન (LAB) સહિત વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખ અને મહત્વની લીંક જેવી વધારે માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
ICFRE IFGTB Recruitment 2024:
સંસ્થા | ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર |
પોસ્ટ નું નામ | LDC, MTS, ટેકનિશિયન, ટેકનિકલ આસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 16 |
જાહેરાત નંબર | ICFRE-IFGTB/ 01/2024 |
જોબ સ્થાન | સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | ifgtb. icfre gov.in |
ICFRE IFGTB Recruitment 2024 પોસ્ટની વિગત:
મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS):
શૈક્ષણિક લાયકાત: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની પોસ્ટ માટે 10 પાસ પર ઉમેદવાર ની ભરતી કરવામાં આવશે.
વય મર્યાદા: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની પોસ્ટ માટે ઉમેદવારની વયમર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા ગણવા માટેની કટક તારીખ 30-11-2024 નક્કી કરવામાં આવી છે. વયમર્યાદામાં ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
પગાર: આ પોસ્ટ માટે 18000 પગાર ચૂકવવામાં આવશે.
કુલ જગ્યાઓ:મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની પોસ્ટ માટે કુલ આઠ જગ્યાઓ ભરવામાં આવશે. જેમાંથી UR-5, SC-2, ST-1 જગ્યા ભરવામાં આવશે.
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC):
શૈક્ષણિક લાયકાત: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) ની પોસ્ટ માટે ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારને પસંદ કરવામાં આવશે. તથા આ પોસ્ટ માટે ઉમેદવારને ટાઈપિંગ નું જ્ઞાન હોવું જરૂરી છે.
વય મર્યાદા: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) ની પોસ્ટ માટે 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા ગણવા માટેની કટક તારીખ 30-11-2024 નક્કી કરવામાં આવી છે. વયમર્યાદામાં ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
પગાર: આ પોસ્ટ માટે 19,900 પગાર ચૂકવવામાં આવશે.
કુલ જગ્યાઓ:લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) ની પોસ્ટ માટે UR-1જગ્યા ભરવામાં આવશે.
ટેકનિશિયન (LAB):
શૈક્ષણિક લાયકાત: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ટેકનિશિયન (LAB) ની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારે વિજ્ઞાનમાં 60% માર્ક સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
વય મર્યાદા: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ટેકનિશિયન (LAB) ની પોસ્ટ માટે ઉમેદવારની વય મર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.વય મર્યાદા ગણવા માટેની કટક તારીખ 30-11-2024 નક્કી કરવામાં આવી છે. વયમર્યાદામાં ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
પગાર: આ પોસ્ટ માટે 21,700 પગાર ચૂકવવામાં આવશે.
કુલ જગ્યાઓ:ટેકનિશિયન (LAB) ની કુલ 3જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં UR-1, EWS-2 જગ્યાઓ ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ટેક. મદદનીશ ની પોસ્ટ માટે ઉમેદવારે એગ્રી/ બાયોટેક/ બોટની/ પ્રાણીશાસ્ત્રમાં સ્નાતક ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
ટેક. મદદનીશ:
વય મર્યાદા: ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ટેક. મદદનીશ ની પોસ્ટ માટે ઉમેદવારની વય મર્યાદા 21 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા ગણવા માટેની કટક તારીખ 30-11-2024 નક્કી કરવામાં આવી છે. વયમર્યાદામાં ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
પગાર: આ પોસ્ટ માટે 29,200 પગાર ચૂકવવામાં આવશે.
કુલ જગ્યાઓ:ટેક. મદદનીશ ની પોસ્ટ માટે કુલ ચાર જગ્યાઓ ભરવામાં આવશે જેમાં UR-1, EWS-2, SC-1 જગ્યાઓ ભાર્વમાં આવશે.
ICFRE IFGTB Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:
ICFRE ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ (IFGTB), કોઈમ્બતુર દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે નીચે મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
- 1. સૌપ્રથમ ઉમેદવારને લેખિત પરીક્ષા લેવામાં આવશે.
- એલ ડી સી પોસ્ટ માટે ઉમેદવારનો ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે.
- ત્યારબાદ ઉમેદવારના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે.
- તબીબી પરીક્ષણ કર્યા બાદ ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.
ICFRE IFGTB Recruitment 2024 મહત્વની તારીખો:
વિગત | તારીખ |
---|---|
સુચના તારીખ | 5 નવેમ્બર 2024 |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 8 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2024 |
પરીક્ષાની તારીખ | જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 |
પરિણામ ની તારીખ | ફેબ્રુઆરી 2025 |
દસ્તાવેજ ચકાસણી | ફેબ્રુઆરી 2025 |
અંતિમ પરિણામ ની તારીખ | માર્ચ 2025 |
ICFRE IFGTB Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ICFRE IFGTB Recruitment 2024 અરજી ફી:
- મલ્ટિ-ટાસ્કિંગ સ્ટાફ (MTS): આ પોસ્ટ માટે બિન અનામત ઉમેદવારોએ ₹500,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 250 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
- લોવર ડિવિઝન ક્લાર્ક (LDC): આ પોસ્ટ માટે બિન અનામત ઉમેદવારોએ ₹1000,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 500 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
- ટેકનિશિયન:આ પોસ્ટ માટે બિન અનામત,ews ઉમેદવારોએ ₹1000,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 500 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
- ટેક. મદદનીશ:આ પોસ્ટ માટે બિન અનામત,ews ઉમેદવારોએ ₹1500,SC/ST, સ્ત્રીઓ માટે રૂપિયા 750 ફી ભરવાની રહેશે. અને pwBD ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં.
ICFRE IFGTB Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |