Health Officer bharti 2024 : તાજેતર માં નવી ભરતી જાહેર કરવા માં આવી છે . આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત જી .એમ .સી .વિભાગ માં બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં કુલ ૧૧ જગ્યા પર ખાલી પડેલ પદ માટે અરજીઓ મંગવવામાં આવી છે આજે આપણેચ આ લેખમાં આ ભરતી વિષે ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો .
Health Officer bharti 2024,
સત્તાવાર વિભાગ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યા નું નામ | હેલ્થ ઓફિસર વર્ગ-2 |
અરજી મોડ | ઓનલાઇન |
જાહેરાત નંબર | 33 /૨૦૨૪-૨૫ |
કુલ જગ્યા | 11 |
અરજી છેલ્લી તારીખ | 08/09/24 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ની ૧૮ વર્ષ થી ઓછી અને ૪૦ વર્ષ થી વધુ ઉંમર હોવી જોઇએ નહિ. (ઉંમર ઓનલાઈન
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે ગણવામાં આવશે.)
શૈક્ષણિક લાયકાત :
સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી M.B.B.S. ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ .
પગાર ધોરણ :
હેલ્થ ઓફિસર વર્ગ-૨ ના પદ માટે વિભાગ દ્વાર53,100-1,67,800/-પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે આ વિશે વધુ માહિતી જાણવા માટે નીચે જાહેરાત માં વાંચો.
અરજી ફી :
- સામાન્ય કેટેગરી ના (બીન અનામત) ઉમેદવારે ભરવશની ફી રૂ.૧૦૦/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ તથા
- ઓનલાઈન ફી ભરે તો રૂ. ૧૦૦/- + સર્વિસ ચાર્જ અરજી ફી ભરવશનીરહેશે .
- મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિક, તથા શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ ફી ભરવાની નથી.
અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ :
વિગત | તારીખ |
અરજી કરવાની શરુની તારીખ | 12/08/2024 |
અરજી કરવા માટે ની છેલ્લી તારીખ | 08/09/2024 |
મહત્વની કડીઓ :
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |