GSET Exam 2024 Notification Out: મિત્રો જે પણ લોકો પોતાની માસ્ટર ડિગ્રી પછી ગવર્મેન્ટ કોલેજમાં કે પ્રાઇવેટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ની નોકરી મેળવવા માંગે છે તેવા લોકો માટે ખુશખબર આવી છે કારણ કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ માટેની પરીક્ષા બહાર પાડવામાં આવી છે. પરીક્ષાના ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા છે આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ રીતે અરજી કરવી, ? કઈ છે છેલ્લી તારીખ કઈ છે ઓફિશિયલ વેબસાઈટ વગેરે. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવામાં મારી નમ્ર વિનંતી છે.
GSET Exam 2024 Notification Out Overview
પરીક્ષાનું નામ | Gujarat State Eligibility Test |
સત્તાવાર વિભાગ | Maharaja Sayajirao University of Baroda |
પરીક્ષાનું સ્તર | રાજ્ય લેવલે |
રાજ્ય | ગુજરાત |
વિષય | 33 |
ટોટલ પરીક્ષા કેન્દ્ર | 11 |
Official website | gujaratset.ac.in |
GSET Exam 2024 Notification Out મહત્વની તારીખ :
વિગત | તારીખ |
નોટિફિકેશન જાહેર થયા ની તારીખ | 20 August 2024 |
અરજી શરૂ કરવાની તારીખ | 21 August 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 September 2024 |
પરીક્ષા તારીખ | 1 December 2024 |
GSET Exam 2024 Notification Out, લાયકાત અથવા એલિજિબ્રિટી
મિત્રો આ પરીક્ષા આપવા માટે કોઈ પણ વ્યક્તિએ માસ્ટર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું જરૂરી છે એ કોઈપણ વિષયમાં હોઈ શકે છે સાથે સાથે ઉમેદવારે માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા ૫૫ ટકા જે તે વિષય સાથે મેળવેલા હોવા જરૂરી છે. આરક્ષિત ઉમેદવારોને 5% ની છૂટ મળે છે તેમણે 50% ગુણ મેળવેલા હોવા જરૂરી છે અથવા તેની સમકક્ષ ગુણ મેળવેલા હોવા જરૂરી છે આ ઉમેદવારો પરીક્ષા અરજી કરવા માટે યોગ્ય ગણવામાં આવે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી મેળવવા ઉમેદવાર મિત્રોને વિનંતી છે.
અરજી ફી :
મિત્રો આ પરીક્ષા માટે અરજી ફી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 900 નક્કી કરવામા આવી છે અને આરક્ષિત કેટેગરીઓ ના ઉમેદવારો માટે રૂપિયા 700 નક્કી કરવામાં આવી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા ઉમેદવારોને વિનંતી છે.
અરજી કઈ રીતે કરશો ?
- મિત્રો અરજી કરતા પહેલા એક વાર જાહેરાતને શાંતિથી વાંચો અને જાણી લો કે તમે આ પરીક્ષા માટે યોગ્ય છો કે નથી ત્યાર પછી જ અરજી કરો
- સૌપ્રથમ gujaratset.ac.in મુલાકાત લો અથવા ઉપર આપેલી સીધી લિંક પર ક્લિક કરો.
- અરજી ફી ચૂકવો
- ત્યારબાદ ફીની વિગત સાથે લોગીન ની પ્રોસેસ પૂરી કરો અને તમારા લોગીન કરી લો
- તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યારબાદ જરૂરી ડિટેલ સાથે અરજી ફોર્મ ભરો.
- ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ ફોર્મ ની પીડીએફ સાચવી લો.
મહત્વની કડીઓ :
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |