GSERC Recruitment 2024: GSERC દ્વારા 4092 શિક્ષણ સહાયકની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે.સાતત્યપૂર્ણ શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા યુવાન ઉમેદવારો GSERC ભરતી માટે અરજી કરી શકે છે.લાયકાત ધરાવનાર ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ઉપરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે 10-10-2024 થી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. આ ભરતી વિશે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તથા અન્ય વધુ માહિતી જોવા માટે આલેખને સંપૂર્ણ વાંચો.
GSERC Recruitment 2024 Overview
સંસ્થા | GS અને HSS શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ (GSERC) |
પોસ્ટ | શૈક્ષણિક સહાયક |
જગ્યા | 4092 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 10/10/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21/10/2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.gserc.in/ |
GSERC Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત :
મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા અમારી નમ્ર વિનંતી છે જાહેરાતમાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપેલી છે
GSERC Recruitment 2024 માટે વય મર્યાદા:
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહિ. 39 વર્ષ કરતા ઓછી વય ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે.
મહત્વની તારીખ :
વિગત | તારીખ |
અરજી માટેની શરૂની તારીખ | 10 ઓક્ટોબર 2024 |
અરજી માટેની છેલ્લી તારીખ | 21 ઓક્ટોબર 2024 |
અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
- તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
નોંધ :
તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે અરજી કરતા પહેલા સંપૂર્ણ માહિતીને એકવાર સત્તાવાર વિભાગની વેબસાઈટ દ્વારા અને સત્તાવાર વિભાગ જાહેરાત દ્વારા કન્ફર્મ કરી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા વિનંતી .
મહત્વની કડીઓ :
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |