GPSC Assistant Manager Bharti 2024,પગાર ૪૯૬૦૦ થી શરુ,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

GPSC Assistant Manager Bharti 2024 : તાજેતર માં નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી GPSC દ્રારા GSCSCL વિભાગ માં બહાર પાડવામાં આવી છે. આ ભરતી ASSISTANCE MAGEGER ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી ...

By Gujarat help

Updated on:

GPSC Assistant Manager Bharti 2024 : તાજેતર માં નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી GPSC દ્રારા GSCSCL વિભાગ માં બહાર પાડવામાં આવી છે. આ ભરતી ASSISTANCE MAGEGER ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આજે આપણે આ લેખ માં આ ભરતી વિષેની તમામ માહિતી મેળવીશું. તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ સેર કરો.

GPSC Assistant Manager Bharti 2024

સત્તાવાર વિભાગગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જગ્યા નું નામGPSC Assistant Manager Bharti 2024
અરજી મોડઓનલાઇન
જાહેરાત નંબર૨૯ /૨૦૨૪-૨૫
કુલ જગ્યા18
અરજી છેલ્લી તારીખ08/09/24
ઓફિશિયલ વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર સત્તાવાર વિભાગ દ્વારા વધુમાં વધુ ઉંમર ૩૫ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે એટલે કે 35 વર્ષ ની વય સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે. આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.

શૈક્ષણિક લાયકાત :

સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે સાથે સાથે ઉમેદવારે બેઝિક કોમ્પ્યુટરનો નોલેજ પણ હોવું જરૂરી છે.

ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે અથવા તો બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

પગાર ધોરણ :

સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારને રૂપિયા 49,600 માસિક ચુકવવામાં આવશે આ પગાર પાંચ વર્ષ માટે ફિક્સ રાખવામાં આવશે પાંચ વર્ષ બાદ ઉમેદવારને જે તે પગાર પંચ દ્વારા નિયમો અનુસાર પગારમાં વધારો આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી મેળવો.

અરજી ફી :

અરજી ફી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 100 પ્લસ સર્વિસ ચાર્જ ભરવાની રહેશે. અરજી ફી ઉમેદવાર ઓનલાઇન મારફતે અથવા પોસ્ટ દ્વારા ભરી શકે છે.

અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ :

વિગત તારીખ
અરજી કરવાની શરુની તારીખ 12/08/2024
અરજી કરવા માટે ની છેલ્લી તારીખ 08/09/2024

મહત્વની કડીઓ :

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment