GNFC Recruitment 2024: તાજેતરમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (GNFC) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વિવિધ પોસ્ટ ભરવામાં આવશે.આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.આ ભરતી વિશે વધુ માહિતી જેમ કે -ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ વગેરે જાણવા માટે આ લેખ ને સપૂર્ણ વાંચો.
GNFC Recruitment 2024:
સંસ્થા | ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (GNFC) |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20/10/2024 |
જોબ સ્થાન | ભરૂચ (ગુજરાત) |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://www.gnfc.in |
GNFC Recruitment 2024 પોસ્ટનું નામ:
- 1.જનરલ મેનેજર માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ-કેમિકલ (કોન્ટ્રાક્ટ પર).
- 2.જનરલ મેનેજર ફાઇનાન્સ (કોન્ટ્રાક્ટ પર).
GNFC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત :
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (GNFC)દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી માટે જુદી જુદી બે પોસ્ટ માટે જાહેર કરવામાં આવેલ છે. જેમાં જનરલ મેનેજર-માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ-કેમિકલ્સ (કોન્ટ્રાક્ટ પર) ની પોસ્ટ માટે ઉમેદવારે કેમિકલ એન્જિનિયરિંગ માં B.E/B.Tech ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અને માન્ય યુનિવર્સિટી માંથી માર્કેટિંગમાં MBA કરેલું હોવું જોઈએ. સાથે સાથે માર્કેટિંગમાં 20 થી 25 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોવો જોઈએ.
જનરલ મેનેજર-ફાઇનાન્સ (કોન્ટ્રાક્ટ પર) ની પોસ્ટ માટે ઉમેદવાર CA/CMC ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ સાથે સાથે મોટી ઔદ્યોગિક સંસ્થામાં નાણા અને ખાતા ના ક્ષેત્રોમાં લગભગ 25 વર્ષનો પોસ્ટ લાયકાત અનુભવ હોવો જોઈએ.
GNFC Recruitment 2024 વય મર્યાદા:
અરજી કરનાર ઉમેદવારની વય જનરલ મેનેજર-માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ-કેમિકલ્સની પોસ્ટ માટે લગભગ 50 થી 54 વર્ષ હોવી જોઈએ. અને જનરલ મેનેજર-ફાઇનાન્સની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર લગભગ 54 વર્ષ હોવી જોઈએ.વધુ માહિતી મેળવવા માટે નોટિફિકેશન જોવો.
GNFC Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
- તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
GNFC Recruitment 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |