GMC Station Officer bharti 2024 : તાજેતરમાં નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી જીપીએસસી દ્વારા GMC વિભાગમાં બહાર પાડવામાં આવી છે. આ ભરતી સ્ટેશન ઓફિસર માટેના પદ પર ખાલી પડેલ જગ્યા માટે બહાર પાડવામાં આવી છે.આ ભરતી વિષે ની તમામ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચવા અમારી વિનતી છે. આવી નવી માહિતી માટે અમારા whatsapp group માં જોડવા નું ભૂલશો નહિ.
GMC Station Officer bharti 2024
સત્તાવાર વિભાગ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યા નું નામ | GMC STATION OFFICER |
અરજી મોડ | ઓનલાઇન |
જાહેરાત નંબર | ૩૫/૨૦૨૪-૨૫ |
કુલ જગ્યા | ૦૭ |
અરજી છેલ્લી તારીખ | 08/09/2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
GMC Station Officer bharti 2024 વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર સત્તાવાર વિભાગ દ્વારા વધુમાં વધુ ઉંમર ૩૫ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે એટલે કે 35 વર્ષ ની વય સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે. આ વિશેની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.
GMC Station Officer bharti 2024 શૈક્ષણિક લાયકાત :
સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટેશન ઓફિસર અને પ્રશિક્ષકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોવો જોઈએ. અથવા એન્જિનિયરિંગ ની સ્નાતક ડિગ્રી (ફાયર) ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
GMC Station Officer bharti 2024 પગાર ધોરણ :
સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારને રૂપિયા 49,600 માસિક ચુકવવામાં આવશે આ પગાર પાંચ વર્ષ માટે ફિક્સ રાખવામાં આવશે પાંચ વર્ષ બાદ ઉમેદવારને જે તે પગાર પંચ દ્વારા નિયમો અનુસાર પગારમાં વધારો આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી મેળવો.
GMC Station Officer bharti 2024 અરજી ફી :
અરજી ફી સામાન્ય ઉમેદવારો માટે રૂપીયા 100 + સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અરજી ફી ઉમેદવાર ઓનલાઇન અથવા પોસ્ટ દ્વારા ભરી શકે છે.
અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લીંક
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |