General Hospital Mehsana Recruitment 2024: સારો પગાર મેળવવાની ઉત્તમ તક, મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.

General Hospital Mehsana Recruitment 2024: તાજેતરમાં મહેસાણા ની જનરલ હોસ્પિટલમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ પર બહાર પાડવામાં આવેલ છે. દ્વારા જુદી જુદી કુલ ત્રણ જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવાર આ ...

By Admin

Published on:

General Hospital Mehsana Recruitment 2024

General Hospital Mehsana Recruitment 2024: તાજેતરમાં મહેસાણા ની જનરલ હોસ્પિટલમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિવિધ પોસ્ટ પર બહાર પાડવામાં આવેલ છે. દ્વારા જુદી જુદી કુલ ત્રણ જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમકે-શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

General Hospital Mehsana Recruitment 2024:

સંસ્થાજનરલ હોસ્પિટલ, મહેસાણા
પોસ્ટવિવિધ
કુલ જગ્યા3
નોકરી નો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ25-11-2024
અરજી મોડઓનલાઇન
અરજી ક્યા કરવી?https://arogyasath.gujarat.gov.in
સત્તાવાર વેબસાઈટgeneralhospitalmehsana.com

પોસ્ટ અનુસાર વિગતો:

1.DEIC મેનેજર:

શૈક્ષણિક લાયકાત:

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે DEIC મેનેજર ની જગ્યા પર નોકરી કરવા ઉમેદવારે આરસીઆઈ માન્ય માસ્ટર ઈન ડિસેબિલિટી રિહેબિલિટેશન એડમિનીસ્ટ્રેશન (MDRA), બેચલર ઓફ ફિઝિયોથેરાપી, બેચલર ઈન ઓક્યુપેશનલ થેરાપી, બેચલર ઈન પ્રોસ્ટેટીક એન્ડ ઓર્થોટિક્સ,બીએસસી નર્સિંગ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.

કુલ જગ્યા:

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે DEIC મેનેજર ની કુલ-1 પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવામાં આવશે. વધુ માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું.

2.ફિઝિયોથેરાપીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ:

શૈક્ષણિક લાયકાત:

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માં ફિઝિયોથેરાપીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ની પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીની બેચલર ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે.

કુલ જગ્યા:

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા ફિઝિયોથેરાપીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ની પોસ્ટ માટે એક ઉમેદવાર પસંદ કરવામાં આવશે.

3.ડેન્ટલ ટેક્નિશિયન:

શૈક્ષણિક લાયકાત:

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલા ભરતીમાં ડેન્ટલ ટેકનિશિયન ની પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી એક અથવા બે વર્ષનો ડેન્ટલ ટેકનિશિયન નો કોર્સ કરેલ હોવો જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માટે સક્ષમ ગણાશે.

કુલ જગ્યા:

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી દ્વારા ડેન્ટલ ટેકનિશિયનની પોસ્ટ માટે એક ઉમેદવાર પસંદ કરવામાં આવશે. વધુ માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

મહત્વની તારીખ:

જાહેરાત તારીખ11/11/2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ15/11/2024
અરજી કરવાની છેલ્લી તારીખ25/11/2024

વય મર્યાદા:

જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા વિશે વધારે માહિતી જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિનંતી.

નોંધ:

  • 1. આ નોકરી 11 માર્કના કરાર આધારિત છે. કરાર પૂર્ણ થતા જગ્યાનો આપોઆપ આવશે. પરફોર્મન્સ ના આધારે કરાર રીન્યુ કરવામાં આવી શકે છે. કાયમી નોકરી માટે હક દાવો કરી શકાશે નહીં.
  • 2.  https://arogyasath.gujarat.gov.in વેબસાઈટના માધ્યમથી કરેલી અરજી સ્વીકારવામાં આવશે. પોસ્ટ કે કુરિયર દ્વારા અથવા ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • 3. અધૂરી વિગતો વાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • 4.. તમારા બધા જ ડોક્યુમેન્ટની સ્કેન કોપી અપલોડ કરવી ફરજીયાત છે.
  • 5. અરજીઓ ચકાસ્યા બાદ લાયક ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
  • 6. આખી ભરતી પ્રક્રિયા રદ કરવાની સંપૂર્ણ સત્તા કમિટીને રહેશે.

મહત્વની લીંક:

ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
નોટિફિકેશન જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment