દૂધસાગર ડેરી ભરતી 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે દૂધ સાગર ડેરી તરફથી બહાર પડાવવામાં આવી છે આ ભરતીમાં આસીસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ ખાલી પડેલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી આ માહિતી પહોંચી શકે.
સંસ્થા | દૂધસાગર ડેરી, મહેસાણા |
પોસ્ટ | આસીસ્ટન્ટ એક્ઝિક્યુટિવ/જુનિયર એક્ઝિક્યુટિવ |
જગ્યા | 10 |
ભરતી જાહેરાત તારીખ | 11 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેરાત થયાના 15 દિવસની અંદર |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.dudhsagardairy.coop/ |
દૂધસાગર ડેરી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
મિત્રો આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવાર ની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બી.ટેક કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર મોટી સહકારી સંસ્થામાં Q.A. અને દૂધ ચિલિંગ સેન્ટર વિસ્તારમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચો.
દૂધસાગર ડેરી ભરતી 2024 માટે ઉંમર મર્યાદા :
મિત્રો દૂધસાગર ડેરી ભરતી 2024 માટે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો આ ભરતી માટે વધુમાં વધુ ઉંમર ૩૫ વર્ષ કરતાં વધારે હોવી જોઈએ એટલે કે 35 વર્ષ કરતાં વધુ ઉંમરવાળા ઉમેદવાર આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં જેને ઉમેદવારે ખાસ નોંધ લેવી.
દૂધસાગર ડેરી ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરશો ?
મિત્રો આ ભરતી ઓફલાઈન મારફતે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે રોજ સવારે ડેરીની સત્તાવાર વેબસાઈટ પર જઈ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે તેની અંદર સંપૂર્ણ ડીટેલ ભરી ફોર્મને વળતી જાહેર થયા ના 15 દિવસ ની અંદર ઓફિસિયલ સરનામા પર મોકલી આપવાનો રહેશે ત્યાર પછી અરજીઓને માન્ય ગણવામાં આવશે નહીં.
અરજી મોકલવાનું સરનામું
જનરલ મેનેજર (એચઆર, એડમિન અને કમિશન),મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ., હાઈવે રોડ, મહેસાણા – 384002 ગુજરાત
દૂધસાગર ડેરી ભરતી 2024 માટે મહત્વની કડીઓ :
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી from માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |