CISF Constable Fire (Fireman) Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી
CISF Constable Fire (Fireman) દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 1130 જેટલી ખાલી જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે આજે આપણે આ બધી વિશેની માહિતી આ લેખમાં મેળવી છે અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચી શકે.
CISF Constable Fire (Fireman) Recruitment 2024
સત્તાવાર વિભાગ | Central Industrial Security Force (CISF) |
પોસ્ટનું નામ | Constable (Fire)- Fireman |
ટોટલ જગ્યા | 1130 |
જાહેરાત બહાર પડેલી તારીખ | 21 August 2024 |
અરજી માટેની છેલ્લી તારીખ | 30 sep 2024 |
સત્તાવાર વેબસાઈટ | cisfrectt. cisf.gov.in |
ઉંમર મર્યાદા અને લાયકાત :
મિત્રો સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષને વધુમાં વધુ 23 વર્ષ નક્કી કરવામાં આવી છે આ ઉંમર 30-9-2024 સુધી ની ગણવામાં આવશે નિયમો અનુસાર કેટેગરી વાઇઝ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે
શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે આ ધોરણ 12 30 સપ્ટેમ્બર 2024 પહેલાં પાસ કરેલું જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ માહિતી વાંચવા મારી નમ્ર વિનંતી છે.
મહત્વની તારીખ :
મિત્રો આ ભરતી માટે જાહેરાત પહેલા જ બહાર પડવામાં આવેલું હતું જે ૨૧ ઓગસ્ટ 2024 ના રોજ મૂકવામાં આવેલું હતું આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 31 ઓગસ્ટ 2024 થી થશે અને ઉમેદવારો ઓનલાઈન ફોર્મ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સત્તાવાર વેબસાઈટ પર જઈ ભરી શકે છે. અરજીમાં સુધારો વધારા કરવા માટેની વિન્ડો તારીખ 10 થી 12 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચવા અમારી નમ્ર અપીલ છે.
અરજી ફી :
મિત્રો ઉમેદવારે આ ભરતીમાં ફોર્મ ભરવા સાથે ₹100 અરજી ફિ બેટા અરજી ફી માટે ભરવાના રહેશે આ અરજી ફી જનરલ ઓબીસી અને ઇડબલ્યુએસ ના ઉમેદવારો એ ભરવાના રહેશે. એસટી અને એચ સી ના ઉમેરવાનું નહીં પરીક્ષા ફી માંથી બાદ રાખવામાં આવે છે આ વિશેની વધુ ડીટેલ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા વિનંતી છે.
અરજી કઈ રીતે કરવી ?
- અરજી કરતાં પહેલાં ઉમેદવારોને વિનંતી છે કે સૌપ્રથમ શાંતિથી જાહેરાતને વાંચી લો અને જાણી લો તમે માટે યોગ્ય છો કે નહીં ત્યારબાદ જ અરજી કરવી
- સૌપ્રથમ વેબસાઇટ cisfrectt.cisf.gov.in ની મુલાકાત લો.
- તેમાં કોન્સ્ટેબલ (ફાયર)- 2024 લિંક પર ક્લિક કરો
- નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- લોગિન કરો અને CISF કોન્સ્ટેબલ ફાયર (ફાયરમેન) અરજી ફોર્મને યોગ્ય રીતે ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
મહત્વની કડીઓ :
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |