ITBP Telecom Recruitment 2024: 526 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી.

ITBP Telecom Recruitment 2024: તાજેતરમાં ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા સબ-ઇન્સ્પેક્ટર (SI), હેડ કોન્સ્ટેબલ (HC), કોન્સ્ટેબલ ની કુલ 526 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ...

By Admin

Published on:

ITBP Telecom Recruitment 2024

ITBP Telecom Recruitment 2024: તાજેતરમાં ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા સબ-ઇન્સ્પેક્ટર (SI), હેડ કોન્સ્ટેબલ (HC), કોન્સ્ટેબલ ની કુલ 526 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે-શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

ITBP Telecom Recruitment 2024:

સંસ્થાઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
પોસ્ટ નું નામસબ-ઇન્સ્પેક્ટર (SI), હેડ કોન્સ્ટેબલ (HC), કોન્સ્ટેબલ
કુલ જગ્યા526
જોબ સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ14 ડિસેમ્બર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.itbpolice.nic.in/

ITBP Telecom Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

સબ-ઇન્સ્પેક્ટર (ટેલિકોમ):

શૈક્ષણિક લાયકાત: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં સબ ઇન્સ્પેક્ટર(ટેલિકોમ) ની પોસ્ટ માટે ઉમેદવારે B.Sc./ B.Tech/ BCA ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર સબ ઇન્સ્પેક્ટર (ટેલિકોમ) ની પોસ્ટ માટે અરજી કરી શકશે.

કુલ જગ્યા: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં સબ ઇન્સ્પેક્ટર (ટેલિકોમ) ની કુલ 92 જગ્યાઓ ભરવામાં આવશે.

હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ):

શૈક્ષણિક લાયકાત: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં હેડ કોન્સ્ટેબલ(ટેલિકોમ) ની પોસ્ટ માટે ઉમેદવારે PCM/ ITI/ એન્જીનિયરમાં ડિપ્લોમા સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ) ની પોસ્ટ માટે અરજી કરી શકશે.

કુલ જગ્યા: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં હેડ કોન્સ્ટેબલ(ટેલિકોમ) ની કુલ 383 જગ્યાઓ ભરવામાં આવશે.

કોન્સ્ટેબલ (ટેલિકોમ):

શૈક્ષણિક લાયકાત: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં કોન્સ્ટેબલ(ટેલિકોમ) ની પોસ્ટ માટે ઉમેદવારે 10મું પાસ કરેલ હોવું જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર કોન્સ્ટેબલ (ટેલિકોમ) ની પોસ્ટ માટે અરજી કરી શકશે.

કુલ જગ્યા: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં કોન્સ્ટેબલ(ટેલિકોમ) ની કુલ 51 જગ્યાઓ ભરવામાં આવશે.

ITBP Telecom Recruitment 2024 ઉંમર મર્યાદા:

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉંમર મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 14.12.2024 નક્કી કરેલ છે. ઉંમર મર્યાદામાં ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

  • 1. સબ ઇન્સ્પેક્ટર ની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 20 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • 2. હેડ કોન્સ્ટેબલ ની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • 3. કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષ નક્કી કરવામાં આવી છે.

ITBP Telecom Recruitment 2024 મહત્વની તારીખ:

વિગતતારીખ
સુચના તારીખ14 નવેમ્બર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ15 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ14 ડિસેમ્બર 2024

ITBP Telecom Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ITBP Telecom Recruitment 2024 અરજી ફી:

વિગતફી
UR/EWS/OBC સબ ઇન્સ્પેક્ટર માટે200/-
UR/EWS/OBC HC, Const. પોસ્ટ માટે 100/-
SC/ST/PWBD0/-
ચુકવણી મોડઓનલાઈન

ITBP Telecom Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

ઈન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌપ્રથમ ઉમેદવારને લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને શારીરિક ધોરણો પરીક્ષણ (PST) કરવામાં આવશે.
  • ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
  • ઉમેદવાર ની તબીબી પરીક્ષા કર્યા બાદ પસંદગી કરવામાં આવશે.

ITBP Telecom Recruitment 2024 મહત્વની તારીખ:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment