GMDC Ricruitment 2024: IIT અને એન્જિનિયરિંગ કરેલ ઉમેદવારો માટે નોકરીની તક,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

GMDC Ricruitment 2024: તાજેતરમાં ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી દ્વારા કુલ 14 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર ઓફલાઈન અરજી કરી શકે છે. જીએમડીસી ...

By Admin

Published on:

GMDC Ricruitment 2024

GMDC Ricruitment 2024: તાજેતરમાં ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી દ્વારા કુલ 14 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર ઓફલાઈન અરજી કરી શકે છે. જીએમડીસી ભરતી વિશે વધારે માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાનું સરનામું અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

GMDC Ricruitment 2024:

સંસ્થાગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ નું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા14
અરજી કરવાની છેલ્લી તારીખ20-11-2024
અરજી કઈ રીતે કરવીઓફલાઈન

GMDC Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત:

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટીસ ની આ ભરતી માટે ઉમેદવાર જુદી જુદી પોસ્ટ માટે પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની પોસ્ટ અનુસાર નીચે મુજબ માહિતી આપેલ છે.

1. ખાણકામ ઇજનેર:

કુલ જગ્યા: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ ૧૪ જગ્યાઓમાંથી ખાણ કામ ઈજનેરની કુલ-4 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ખાણ કામ ઇજનેર ની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારે B.E / B.Tech / ડિપ્લોમા (ખાણકામ) કરેલ હોવું જોઈએ.

2.ઇલેક્ટ્રિકલ એન્જિનિયર:

કુલ જગ્યા: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ ૧૪ જગ્યાઓમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની કુલ-1 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારે ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ) કરેલ હોવું જોઈએ.

3.મિકેનિકલ એન્જિનિયર:

કુલ જગ્યા: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ ૧૪ જગ્યાઓમાંથી મિકેનિકલ એન્જિનિયરની કુલ-1 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે મિકેનિકલ એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારે ડિપ્લોમા (મિકેનિકલ) કરેલ હોવું જોઈએ.

4.ઇલેક્ટ્રિશિયન:

કુલ જગ્યા: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ ૧૪ જગ્યાઓમાંથી ઇલેક્ટ્રિશિયનની કુલ-1 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારે ITI કરેલ હોવું જોઈએ.

5.કમ્પ્યુટર ઓપરેટર:

કુલ જગ્યા: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ ૧૪ જગ્યાઓમાંથી કમ્પ્યુટર ઓપરેટરની કુલ-3 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે કમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારે ITI (COPA) કરેલ હોવું જોઈએ.

6.સ્નાતક એપ્રેન્ટિસ:

કુલ જગ્યા: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં કુલ ૧૪ જગ્યાઓમાંથી સ્નાતક એપ્રેન્ટિસની કુલ-4 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે સ્નાતક એપ્રેન્ટિસની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારે B.A / B.Com / BBA / B.Sc / B.C.A કરેલ હોવું જોઈએ.

GMDC Ricruitment 2024 વય મર્યાદા:

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે અરજી કરવા ઉમેદવાર ની ઉંમર 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર મર્યાદામાં નિયમો અનુસાર ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • જીએમડીસી ભરતી 2024 માટે ઉમેદવાર ઓફલાઈન અરજી કરી શકશે.
  • આ ભરતી માટે અરજી કરવા સૌપ્રથમ ઉમેદવારે પોતાનો બાયોડેટા(મોબાઈલ નંબર અને ઇમેલ) સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઇનલ વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ અને બે ફોટા સીલ બંધ કરીને ટપાલ દ્વારા 20-11-2024 સુધીમાં નીચે આપેલ સરનામે મોકલવાની રહેશે.
  • ઉમેદવારે અરજી ઉપર એપ્રેન્ટિસ ભરતી વર્ષ 202425 તેમજ જે પોસ્ટ માટે અરજી કરતા હોય તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.
  • એપ્રેન્ટિસને રહેવાની તેમજ ટ્રાન્સપોર્ટ સુવિધા આપવામાં આવશે.
  • સરનામું:ઈન. જનરલ મેનેજર (પ્રો), જી.એમ.ડી.સી.લિગ્નાઈટ પ્રોજેક્ટ ઉમરસર, પો. ઘડુલી, તાલુકો- લખપતજિલ્લો- કચ્છપીન નંબર – 370627.

મહત્વની લીંક:

જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment