Vidhyasahayak Ricruitment 2024:13,852 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Vidhyasahayak Ricruitment 2024: તાજેતરમાં વિદ્યા સહાયક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં અધ્યાપકની ભરતી કરવામાં આવશે. આ ભરતી દ્વારા વિદ્યા સહાયકની કુલ 13,852 ...

By Admin

Published on:

vidhyasahayak-bharti-2024

Vidhyasahayak Ricruitment 2024: તાજેતરમાં વિદ્યા સહાયક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં અધ્યાપકની ભરતી કરવામાં આવશે. આ ભરતી દ્વારા વિદ્યા સહાયકની કુલ 13,852 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધુ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગારધોરણ, મહત્વની તારીખો અને અન્ય માહિતી જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

Vidhyasahayak Ricruitment 2024:

સંસ્થાગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટ નું નામઅધ્યાપક (વિદ્યાસહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8)
કુલ જગ્યા13,852
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ16/11/2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://vsb.dpegujarat.in

Vidhyasahayak Ricruitment 2024 શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા :

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ અધ્યાપકની આ ભરતી ધોરણ 1 થી 5 અને 6થી 8 માટે જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર ધોરણ અને વિષય અનુસાર અરજી કરી શકે છે. તેથી જુદા જુદા વિષયો અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી નક્કી કરવામાં આવી છે. અનામત ધરાવનાર ઉમેદવારોને નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે. ઉમેદવારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક અધ્યાપકની આ ભરતી માટે અરજી કરવા, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા વિશેની વધારે માહિતી જાણવા માટે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન આ લેખમાં નીચે આપેલ છે તે વાંચવા મારી નમ્ર વિનંતી છે.

Vidhyasahayak Ricruitment 2024 મહત્વની તીરખ:

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અધ્યાપક ભરતી માટેનું ઓફિસિયલ નોટિફિકેશન 1 નવેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત ની તારીખ 7 નવેમ્બર 2024 છે તથા અરજી કરવા માટેની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2024 નક્કી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયક અધ્યાપક માટેની આ ભરતી માટે ઉમેદવાર માત્ર ઓનલાઇન અરજી કરી શકશે.

Vidhyasahayak Ricruitment 2024 અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Vidhyasahayak Ricruitment 2024 જગ્યાઓ:

  • ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માં એક થી પાંચ ધોરણ માટે કુલ 5000 જગ્યાઓ ભરવામાં આવશે.
  • ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં છ થી આઠમા ધોરણ માટે કુલ 7000 જગ્યાઓ ભરવામાં આવશે.
  • ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં એક થી પાંચ અને છ થી આઠ ધોરણ માટે કુલ 1852 જગ્યાઓ ભરવામાં આવશે.

Vidhyasahayak Ricruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment