Atmiya University Recruitment 2024:રાજકોટમાં સારા પગારની ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Atmiya University Recruitment 2024:તાજેતરમાં આત્મીય યુનિવર્સિટી, રાજકોટ માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વાઇસ ચાન્સેલરની પોસ્ટ ભરવામાં આવશે.વાઇસ ચાન્સેલરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ઈમેલ દ્વારા અરજી કરી શકે છે. ભરતી ...

By Admin

Published on:

Atmiya University Recruitment 2024

Atmiya University Recruitment 2024:તાજેતરમાં આત્મીય યુનિવર્સિટી, રાજકોટ માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા વાઇસ ચાન્સેલરની પોસ્ટ ભરવામાં આવશે.વાઇસ ચાન્સેલરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ઈમેલ દ્વારા અરજી કરી શકે છે. ભરતી વિશેની વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને ઇમેલ એડ્રેસ જાણવા માટે આલેખને સંપૂર્ણ વાંચો.

Atmiya University Recruitment 2024:

સંસ્થાઆત્મિય યુનિવર્સિટી (રાજકોટ)
પોસ્ટ નું નામવાઈસ ચાન્સેલર
કુલ જગ્યા1
જોબ સ્થાનરાજકોટ
અરજી કરવાની છેલ્લી તારીખ27-11-2024
અરજી કઈ રીતે કરવીઈમેલ દ્વારા
સત્તાવાર વેબસાઈટhttps://atmiyauni.ac.in/

Atmiya University Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

આત્મીય યુનિવર્સિટી ભરતી 2024 માટે અરજી કરનાર ઉમેદવાર પ્રતિષ્ઠિત શિક્ષણ વેદ હોવું જોઈએ તથા તેની પાસે વહીવટી ગુણો, ઉચ્ચ સ્તરની યોગ્યતા, અખંડિતતા, નૈતિક મૂલ્યો અને સંસ્થાકીય પ્રતિબંધતા પણ હોવી જોઈએ ઉમેદવાર સંસ્થાકીય બિલ્ડર હોવા જોઈએ.

અનુભવ:

આત્મીય યુનિવર્સિટી ભરતી 2024 માટે અરજી કરનાર ઉમેદવાર ઓછામાં ઓછો દસ વર્ષનો પ્રોફેસર તરીકે નો અનુભવ ધરાવતો હોવો જોઈએ. અથવા ઉમેદવાર પાસે યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશનના ધારા ધોરણ પ્રમાણે સમકક્ષ પોસ્ટ પર રિસર્ચ અથવા એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ ઓર્ગેનાઈઝેશન નો ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરી શકે છે.

અરજી કરવાની તારીખ:

આત્મીય યુનિવર્સિટી ભરતી 2024 દ્વારા જાહેર કરવામાં આવેલ વાઈસ ચાન્સેલર ની પોસ્ટ માટે ઉમેદવાર તારીખ 27-11-2024 સુધીમાં સંસ્થાના ઇમેલ એડ્રેસ પર પોતાની અરજી મોકલી શકે છે. તારીખ 27-11-2024 પછી અરજી સ્વીકારવામાં આવશે નહીં.

અરજી કઈ રીતે કરવી?

  • આત્મીય યુનિવર્સિટી 2024 ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ સંસ્થાને સત્તાવાર વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવું.
  • ત્યારબાદ ફોર્મમાં પોતાની સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક ભરી લેવી.
  • ત્યારબાદ આ ફોર્મ સંસ્થાના ઇમેલ એડ્રેસ [email protected] પર મોકલી દેવું.
  • ઈમેલ સાથે જરૂરી દસ્તાવેજો એડ કરવા.
  • પોતાના વિશે 500 શબ્દોમાં જણાવું.

નોધ:

ઉમેદવારે અરજીની હાર્ડ કોપી અને જરૂરી દસ્તાવેજોની કોપી ચેરપર્સન, સર્ચ કમિટી, આત્મિય યુનિવર્સિટી, કાલાવડ રોડ, રાજકોટ – 360005, ગુજરાત.ના સરનામા પર મોકલવાની રહેશે.અને ઉમેદવારોએ કવર પર પોસ્ટનું નામ ચોક્કસ લખવું. અને કવર 30-11-2024 સુધીમાં મોકલી આપવું.

Atmiya University Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment