Union Bank recruitment 2024: 1500 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Union Bank recruitment 2024: તાજેતરમાં યુનિયન બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની કુલ 1500 જગ્યાઓ ભરવામાં આવશે. 1500 જગ્યાઓ માંથી ગુજરાત રાજ્યમાં આ ભરતી દ્વારા ટોટલ ...

By Admin

Updated on:

Union Bank recruitment 2024

Union Bank recruitment 2024: તાજેતરમાં યુનિયન બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા દેશભરમાં લોકલ બેંક ઓફિસરની કુલ 1500 જગ્યાઓ ભરવામાં આવશે. 1500 જગ્યાઓ માંથી ગુજરાત રાજ્યમાં આ ભરતી દ્વારા ટોટલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આલેખને સંપૂર્ણ વાંચો.

Union Bank recruitment 2024:

સંસ્થાયુનિયન બેંક
પોસ્ટ નું નામલોકલ બેંક ઓફિસર
કુલ જગ્યા ભારતમાં1500
કુલ જગ્યા ગુજરાતમાં 200
અરજી કરવાની છેલ્લી તારીખ13-11-2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.unionbankofindia.co.in/english/recruitment.aspx

Union Bank recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

યુનિયન બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતકની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. અંડર ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.

Union Bank recruitment 2024 વય મર્યાદા:

યુનિયન બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલ લોકલ બેંક ઓફિસર ની આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી વધારે અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. યોગ્ય વય મર્યાદા ધરાવનાર ઉમેદવાર જ આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

Union Bank recruitment 2024 પગાર ધોરણ:

યુનિયન બેન્ક દ્વારા જાહેર કરેલા ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને બેંકના નિયમો અનુસાર પગાર ચૂકવવામાં આવશે. આ ભરતીના ઓફિસિયલ નોટિફિકેશન પગાર માટે કોઈ ચોક્કસ રકમનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

Union Bank recruitment 2024 મહત્વની તારીખો:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ24 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ13 નવેમ્બર 2024

Union Bank recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

યુનિયન બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની સંખ્યાના આધારે ઓનલાઇન પરીક્ષા લેવી/જૂથ ચર્ચા કરવી/અરજીઓની ચકાસણી/અથવા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ નો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉપર દર્શાવેલ પ્રક્રિયાઓમાંથી કોઈપણ મોડ નો ઉપયોગ કરવો કે નહીં તે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર બેંકને છે.

Union Bank recruitment 2024 કયા જિલ્લામાં મળશે નોકરી?

યુનિયન બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ઉમેદવારોને ગુજરાત રાજ્ય માટે નીચે મુજબના જિલ્લામાં નોકરી મળવાની શક્યતા છે.

  • અમદાવાદ
  • ગાંધીનગર
  • આણંદ
  • ભાવનગર
  • જામનગર
  • મહેસાણા
  • રાજકોટ
  • સુરત
  • વડોદરા

Union Bank recruitment 2024 અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Union Bank recruitment 2024 અરજી ફી:

વિગતફી
UR/EWS/OBC850/-
SC/ST/PWBD175/-

Union Bank recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment