India Seeds (NSCL) Recruitment 2024:188 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

India Seeds (NSCL) Recruitment 2024: તાજેતરમાં નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL) દ્વારા 188 જગ્યાઓ માટે સીધી ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન 23 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતી ...

By Admin

Published on:

India Seeds (NSCL) Recruitment 2024

India Seeds (NSCL) Recruitment 2024: તાજેતરમાં નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL) દ્વારા 188 જગ્યાઓ માટે સીધી ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન 23 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી જેમકે- શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

India Seeds (NSCL) Recruitment 2024:

સંસ્થાનેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL)
પોસ્ટ નું નામવિવિધ
કુલ જગ્યા188
જાહેરાત નંબરRECTT/ 2/ NSC/ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttp://103.154.2.115/~nationalseedscor/dev/

શૈક્ષણિક લાયકાત:

નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL) દ્વારા વિવિધ 188 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી છે. જુદી જુદી જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. તેથી વિનંતી છે કે ઉમેદવાર જે ભરતી માટે અરજી કરવા માંગે છે તે ભરતીની શૈક્ષણિક લાયકાત આ લેખમાં નીચે આપેલ નોટિફિકેશનમાં વાંચે.

વય મર્યાદા:

નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ (NSCL) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારની ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. મર્યાદા માટેની કટ ઓફ તારીખ 30.11.2024 છે. આ ભરતી માટે વય મર્યાદામાં નિયમો મુજબ છૂટ આપવામાં આવશે.

મહત્વની તારીખો:

વિગતતારીખ
જાહેરાત તારીખ23 ઓક્ટોબર 2024
અરજી કરવાની શરૂઆત ની તારીખ26 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2024
CBT પરીક્ષા તારીખ22 ડિસેમ્બર 2024

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

વિગતફી
UR/EWS/OBC500/-
SC/ST/PWBDફી ભરવાની રહેશે નહીં (0-ફી)

પસંદગી પ્રક્રિયા:

  • આ ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારને લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • ત્યારબાદ ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
  • ઉમેદવારને તબીબી ચકાસણી કર્યા બાદ ઉમેદવારને પસંદગી કરવામાં આવશે.

મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment