NICL Assistant Recruitment 2024: તાજેતરમાં નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 500 સહાયક કર્મચારીની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર થી ઓનલાઈન અરજી કરી શકે છે. નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા જાહેર કરાયેલ આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
NICL Assistant Recruitment 2024:
સંસ્થા | નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) |
પોસ્ટ નું નામ | મદદનીશ |
કુલ જગ્યા | 500 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 નવેમ્બર 2024 |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://nationalinsurance.nic.co.in/recruitment? |
NICL Assistant Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ મદદનીશની ભરતી માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. તથા ઉમેદવાર સ્થાનિક ભાષાનું પૂરતું ધ્યાન ધરાવતો હોવો જોઈએ.
NICL Assistant Recruitment 2024 વય મર્યાદા:
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ મદદનીશ ની ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા 21 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. વયમર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 01.10.2024 નક્કી કરેલ છે. આ ભરતી માટે વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
NICL Assistant Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલ મદદનીશની ભરતી નીચે મુજબ પાંચ તબક્કાઓમાં કરવામાં આવશે.
- સૌપ્રથમ ઉમેદવારને પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવામાં આવશે.
- ત્યારબાદ ઉમેદવારને બીજા તબક્કામાં આ પરીક્ષા આપવાની રહેશે.
- ત્યારબાદ ઉમેદવારની પ્રાદેશિક ભાષા કસોટી કરવામાં આવશે.
- ત્યારબાદ ઉમેદવારના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
- સૌથી છેલ્લે ઉમેદવારની તબીબી પરીક્ષા કરવામાં આવશે.
NICL Assistant Recruitment 2024 અરજી ફી:
વિગત | ફી |
---|---|
જનરલ, EWS, OBC | 850/- |
SC/ST, PWD, ESM | 100/- |
ચુકવણી મોડ | ઓનલાઈન |
NICL Assistant Recruitment 2024 અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
NICL Assistant Recruitment 2024 મહત્વની તારીખો:
વિગત | તારીખ |
---|---|
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 24 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 નવેમ્બર 2024 |
સુચના જાહેર તારીખ | 22 ઓક્ટોબર 2024 |
તબક્કો:1 પરીક્ષાની તારીખ | 30 નવેમ્બર 2024 |
તબક્કો:2 પરીક્ષાની તારીખ | 28 ડિસેમ્બર 2024 |
NICL Assistant Recruitment 2024 મહત્વની લિંક:
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |