Bank Of Maharashtra Ricruitment 2024: 600 એપ્રેન્ટીસની જગ્યા માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

Bank Of Maharashtra Ricruitment 2024: તાજેતરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા 600 એપ્રેન્ટીસ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે અરજી કરનાર લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ...

By Admin

Published on:

બેંક ઓફ મહારાષ્ટ્ર 2024

Bank Of Maharashtra Ricruitment 2024: તાજેતરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા 600 એપ્રેન્ટીસ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે અરજી કરનાર લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, મહત્વની તારીખો અને પગાર ધોરણ જેવી વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

Bank Of Maharashtra Ricruitment 2024:

સંસ્થાબેંક ઓફ મહારાષ્ટ્ર
પોસ્ટ નું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા600
અરજી કરવાની છેલ્લી તારીખ24 ઓક્ટોબર 2024
અરજી ક્યા કરવી?https://bankofmaharashtra.in/

શૈક્ષણિક લાયકાત:

બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટીસના પદ માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. ઉમેદવારને કેન્દ્રશાસિત પ્રદેશની ભાષા બોલતા લખતા અને વાંચતા આવડવી જોઈએ. ઉમેદવારે તેની દસમાં કે બારમાની માર્કશીટ ઉમેરવી જેથી તેમાંથી કોઈ એક ભાષાને સ્થાનિક ભાષા તરીકે દર્શાવવામાં આવે.

વય મર્યાદા:

બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટીસના પદ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારને નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળશે.

પગાર ધોરણ:

બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટીસના પદમાં ઉમેદવારને પસંદગી પામ્યા બાદ એક વર્ષ સુધી ₹9000 દર મહિને મળશે. એ સિવાય ઉમેદવારને કોઈપણ લાભ/ભથ્થા મળશે નહીં.

અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી ફી:

વિગતફી
UR/EWS/OBC150 રૂપિયા + GST ચાર્જ
SC/ST100 રૂપિયા+ GST ચાર્જ
PWBDફી ભરવાની રહેશે નહીં (0-ફી)

મહત્વની તારીખ:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ14/10/2024
અરજી કરવાની છેલ્લી તારીખ24/10/2024

મહત્વની લીંક:

જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment