GPSC Recruitment 2024: પગાર ધોરણ 49,600 પ્રતિ માસ, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

GPSC Recruitment 2024: તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવે છે. આ ભરતી કાયદા વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3 ની પોસ્ટ માટે ...

By Admin

Published on:

GPSC Ricruitment 2024

GPSC Recruitment 2024: તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવે છે. આ ભરતી કાયદા વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3 ની પોસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 40 જગ્યા ભરવામાં આવશે. આ ભારતીય ની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, મહત્વની તારીખ અને પગાર ધોરણ વિશે વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

GPSC Recruitment 2024:

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)
પોસ્ટ નું નામનાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3
કુલ જગ્યા40
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓક્ટોબર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in

GPSC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાયક શાસન અધિકારી વર્ગ ત્રણ ની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા વિષયમાં સ્નાતકની પદવી અથવા ત્રણ વર્ષ એલ.એલ.બી. અથવા પાંચ વર્ષની કાયદા (સંકલિત)મા સ્નાતક ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે સાથે ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનો જાણકાર હોવો જોઈએ.

GPSC Recruitment 2024 વય મર્યાદા:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલ આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

GPSC Recruitment 2024 પગાર ધોરણ:

આ ભરતીમાં સિલેક્ટ થયેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ 49,600 ફિક્સ પગાર દર મહિને આપવામાં આવશે. પાંચ વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ પગારમાં વધારો કરવામાં આવશે. પાંચ વર્ષ બાદ પગાર ધોરણ 39,900 થી 1,26,600 સુધી થઈ શકે છે.

GPSC Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર વિઝીટ કરો.
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

GPSC Recruitment 2024 મહત્વની તારીખ:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ15/10/2024
અરજી કરવાની છેલ્લી તારીખ30/10/2024

GPSC Recruitment 2024 મહત્વની લીંક:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment