ITBP Paramedical Staff Recruitment 2024:ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ(ITBP)દ્વારા ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

ITBP Paramedical Staff Recruitment 2024 : તાજેતરમાં ઇન્ડો- તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ITBPની કુલ 20 જગ્યાઓ વિવિધ પોસ્ટ માટે ભરવામાં આવશે.ઇન્ડો- તિબેટીયન બોર્ડર પોલીસની આ ભરતી ...

By Admin

Published on:

ITBP Paramedical Staff Recruitment 2024

ITBP Paramedical Staff Recruitment 2024 : તાજેતરમાં ઇન્ડો- તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા ITBPની કુલ 20 જગ્યાઓ વિવિધ પોસ્ટ માટે ભરવામાં આવશે.ઇન્ડો- તિબેટીયન બોર્ડર પોલીસની આ ભરતી માટે 28 ઓક્ટોબર 2024 થી 26 નવેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. ITBP પેરા મેડિકલ સ્ટાફની આ ભરતીમાં કઈ કઈ જગ્યાઓ ભરવામાં આવશે, આ ભરતીની મહત્વની તારીખ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા તથા ભરતી વિશે અન્ય વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

ITBP Paramedical Staff Recruitment 2024

સંસ્થાITBP પેરા મેડિકલ સ્ટાફ
પોસ્ટ નું નામવિવિધ
ટોટલ જગ્યા20
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 28 ઓક્ટોબર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 નવેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટhttps://recruitment.itbpolice.nic.in/

ITBP Paramedical Staff Recruitment 2024 પસંદગી પ્રક્રિયા:

જે ઉમેદવાર ITBP પેરા મેડિકલ સ્ટાફ ભરતી 2024 માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારોએ જાણી લેવું કે ITBP પેરા મેડિકલ સ્ટાફ ની ભરતી કઈ રીતે કરવામાં આવશે. આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ કરવામાં આવશે.

આ ભરતી માટે કુલ ચાર તબક્કામાં પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.

  • 1. આ ભરતીમાં સૌપ્રથમ લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે.
  • 2. લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ શારીરિક કસોટી લેવામાં આવશે.
  • 3. આ ભરતી માટે દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે.
  • 4. પેરા મેડિકલ ની આ ભરતીમાં તબીબી પરીક્ષા લેવામાં આવશે.

ITBP Paramedical Staff Recruitment 2024 વય મર્યાદા:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ ભરતી વિવિધ જુદી જુદી પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. તેથી આ ભરતીની મર્યાદા પોસ્ટ અનુસાર 18-25 અને 20-28 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતી માટે વય મર્યાદા ગણવા માટેની કટ ઓફ તારીખ 26 નવેમ્બર 2024 છે. આ ભરતી માટે વયમર્યાદામાં કેટેગરી મુજબ છૂટ આપવામાં આવશે.

ITBP Paramedical Staff Recruitment 2024 મહત્વની તારીખ:

વિગતતારીખ
જાહેરાત તારીખ06 ઓક્ટોબર 2024
અરજી શરૂ થવાની તારીખ28 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ26 નવેમ્બર 2024

ITBP Paramedical Staff Recruitment 2024 અરજી કઈ રીતે કરવી ?

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
  • તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ITBP Paramedical Staff Recruitment 2024 અરજી ફી:

વિગતFee
Gen, OBC, EWSRs. 100/-
SC, ST, PWD, ESMRs. 0/-
ચુકવણી મોડઓનલાઈન

ITBP Paramedical Staff Recruitment 2024 મહત્વની કડીઓ:

ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment