SBI SO Recruitment 2024 : 1511 જગ્યા માટે બમ્પર ભરતી અરજી કરો અહીંથી.

SBI SO Recruitment 2024 :State Bank of India (SBI) દ્વારા 1511 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે નોટિફિકેશન એસબીઆઈ દ્વારા 13 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું. અને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 14 ...

By Gujarat help

Published on:

SBI SO માં આવી ભરતી 2024

SBI SO Recruitment 2024 :State Bank of India (SBI) દ્વારા 1511 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જે નોટિફિકેશન એસબીઆઈ દ્વારા 13 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું. અને ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 14 સપ્ટેમ્બર 2024 થી 14 નવેમ્બર સુધીની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા અરજી કરવા વિનંતી.

SBI SO Recruitment 2024: ઓવર વ્યુ

સંસ્થાState Bank of India (SBI)
જાહેરાત નંબરCRPD/ SCO/ 2024-25/ 15
પોસ્ટ નું નામસ્પેશ્યલિસ્ટ ઓફિસર(SO)- DM and AM (Systems)
કુલ જગ્યા1511
અરજી કરવાની છેલ્લી તારીખ14 ઓક્ટોબર 2024
કેટેગરીSBI SO Recruitment 2024
સત્તાવાર વેબસાઈટsbi.co.in
SBI SO માં આવી ભરતી 2024

મહત્વની તારીખો:

SBI SO Recruitment 2024: ભરતીનું નોટિફિકેશન 23 સપ્ટેમ્બર ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 14 સપ્ટેમ્બર થી 14 ઓક્ટોબર સુધી રહેવાની છે તો છેલ્લી તારીખ પહેલા જે ઉમેદવારોમાં રસ ધરાવતા હોય તે ઉમેદવારે 14 ઓક્ટોબર પહેલા ઓનલાઈન અરજી કરવા વિનંતી. એક્ઝામ લેવાની તારીખ એસ બી આઈ ની સત્તાવાર વેબસાઈટ પર મેકવામાં આવશે.

અરજી ફી

SBI SO Recruitment 2024 ભરતી માટે જે ઉમેદવારો General અને EWS કેટેગરીમાં આવતા હોય તે ઉમેદવારોએ રૂ. 750 ચૂકવવાના રહેશે અને જ્યારે SC, ST, OBC અને PWD અરજી ફી થીમુક્તિ આપવામાં આવી છે. અરજી ભી તમે ઓનલાઇન પે કરી શકો છો.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

SBI SO Recruitment 2024 ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ વય મર્યાદામાં નક્કી કરવામાં આવી છે દરેક પોસ્ટ માં શૈક્ષણિક લાયકાત પણ પોસ્ટ પ્રમાણે નક્કી કરવામાં આવી છે તો વધુ જાણકારી માટે માટે સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશન વાંચી શકો છો.

પસંદગી પ્રક્રિયા:

SBI SO Recruitment 2024 ભરતીની પસંદગીની પ્રક્રિયા શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે. સંસ્થા દ્વારા ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ sbi ની સત્તાવાર વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ અરજી કરવાના પેજ પર ક્લિક કરો.
  • ત્યાર પછી ફોર્મ ભરો અને માંગ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજીની ચુકવણી કરો અને ફોર્મ સબમીટ કરાવો.
  • અરજી કર્યા પછી તે ફોર્મ ની પ્રિન્ટ તમારી પાસે રાખવી.

મહત્વની લીંકો:

નોટિફિકેશન અહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment