Canara Bank Apprentice Recruitment 2024: 3000 જગ્યા માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

Canara Bank Apprentice Recruitment 2024: તાજેતરમાં કેનેરા બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કાનેરા બેંક ,બેંગલુરુમાં મુખ્ય કાર્યાલય સાથે જોડાયેલી જાહેર ક્ષેત્રની  બંકો અને 9600 થી વધુ શાખાઓમાં 3000 ઉમેદવારોની ભરતી ...

By Admin

Published on:

Canara Bank Apprentice Recruitment 2024: તાજેતરમાં કેનેરા બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કાનેરા બેંક ,બેંગલુરુમાં મુખ્ય કાર્યાલય સાથે જોડાયેલી જાહેર ક્ષેત્રની  બંકો અને 9600 થી વધુ શાખાઓમાં 3000 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.આ ભરતીની જાહેરાત 18 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અને અન્ય વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

Canara Bank Apprentice Recruitment 2024

સંસ્થાકેનેરા બેંક
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યા3000
અરજી શરૂ થવાની તારીખ21 /09/2024
અરજી કરવાની છેલ્લી તારીખ04 /10/2024
ઓફિસિયલ વેબસાઈટhttps://canarabank.com/

Canara Bank Apprentice Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ માન્ય યુનિવર્સીટી માંથી સ્નાતકની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.તથા ધોરણ 12 , ડીપ્લોમાં અને ગ્રેજ્યુએશનમાં મેળવેલ ગુણ ના તથા રાજ્ય અને કેટેગરીના આધારે મેરીટ યાદી બહાર પાડવામાં આવશે.

Canara Bank Apprentice Recruitment 2024 વય મર્યાદા:

આ ભરતીમાં આરજી કરનાર ઉમેદવારની વય 20-28 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદા તારીખ  01.09.2024થી ગણવામાં આવશે.યોગ્ય વય મર્યાદા ધરાવનાર ઉમેદવાર જ અરજી કરી શકે છે.

Canara Bank Apprentice Recruitment 2024 અરજી ફી:

વિગતઅરજી ફી
Gen/ OBC/ EWSRs.500/-
SC/ ST/ PWD/ FemaleRs. 0/- (ફી ભરવાની નથી)
ચુકવણી મોડ ઓનલાઈન

Canara Bank Apprentice Recruitment 2024 અરજી કરવાની રીત:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર canarabank.comવિઝીટ કરો
  • તેમાં પ્રાથમિક માહિતીથી તમે રજીસ્ટ્રેશન કરી તેમાં લોગીન કરી લો
  • હવે તેમાં જરૂર ડિટેલ ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Canara Bank Apprentice Recruitment 2024 મહત્વની તારીખ :

વિગતતારીખ
અરજી માટેની શરૂની તારીખ21 સપ્ટેમ્બર 2024
અરજી માટેની છેલ્લી તારીખ4 ઓક્ટોબર 2024

Canara Bank Apprentice Recruitment 2024 મહત્વની કડીઓ :

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો 
ટૂંકી જાહેરાત અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment