Canara Bank Apprentice Recruitment 2024: 3000 જગ્યા માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
Canara Bank Apprentice Recruitment 2024: તાજેતરમાં કેનેરા બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કાનેરા બેંક ,બેંગલુરુમાં મુખ્ય કાર્યાલય સાથે જોડાયેલી જાહેર ક્ષેત્રની બંકો અને 9600 થી વધુ શાખાઓમાં 3000 ઉમેદવારોની ભરતી ...
Canara Bank Apprentice Recruitment 2024: તાજેતરમાં કેનેરા બેંક દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કાનેરા બેંક ,બેંગલુરુમાં મુખ્ય કાર્યાલય સાથે જોડાયેલી જાહેર ક્ષેત્રની બંકો અને 9600 થી વધુ શાખાઓમાં 3000 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.આ ભરતીની જાહેરાત 18 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અને અન્ય વધુ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
Canara Bank Apprentice Recruitment 2024
સંસ્થા
કેનેરા બેંક
પોસ્ટ
એપ્રેન્ટિસ
જગ્યા
3000
અરજી શરૂ થવાની તારીખ
21 /09/2024
અરજી કરવાની છેલ્લી તારીખ
04 /10/2024
ઓફિસિયલ વેબસાઈટ
https://canarabank.com/
Canara Bank Apprentice Recruitment 2024 શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ માન્ય યુનિવર્સીટી માંથી સ્નાતકની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.તથા ધોરણ 12 , ડીપ્લોમાં અને ગ્રેજ્યુએશનમાં મેળવેલ ગુણ ના તથા રાજ્ય અને કેટેગરીના આધારે મેરીટ યાદી બહાર પાડવામાં આવશે.
Canara Bank Apprentice Recruitment 2024 વય મર્યાદા:
આ ભરતીમાં આરજી કરનાર ઉમેદવારની વય 20-28 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદા તારીખ 01.09.2024થી ગણવામાં આવશે.યોગ્ય વય મર્યાદા ધરાવનાર ઉમેદવાર જ અરજી કરી શકે છે.
Canara Bank Apprentice Recruitment 2024 અરજી ફી:
વિગત
અરજી ફી
Gen/ OBC/ EWS
Rs.500/-
SC/ ST/ PWD/ Female
Rs. 0/- (ફી ભરવાની નથી)
ચુકવણી મોડ
ઓનલાઈન
Canara Bank Apprentice Recruitment 2024 અરજી કરવાની રીત:
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર canarabank.comવિઝીટ કરો
તેમાં પ્રાથમિક માહિતીથી તમે રજીસ્ટ્રેશન કરી તેમાં લોગીન કરી લો
હવે તેમાં જરૂર ડિટેલ ભરો
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
Canara Bank Apprentice Recruitment 2024 મહત્વની તારીખ :
વિગત
તારીખ
અરજી માટેની શરૂની તારીખ
21 સપ્ટેમ્બર 2024
અરજી માટેની છેલ્લી તારીખ
4 ઓક્ટોબર 2024
Canara Bank Apprentice Recruitment 2024 મહત્વની કડીઓ :