GPSC Bharti 2024 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટો માટે અરજી મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી ઓનલાઇન મારફતે કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2024 છે. મિત્રો આ ભરતી ની તમામ માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.
GPSC Bharti 2024
સત્તાવાર વિભાગ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
જગ્યા નું નામ | વિવિધ |
અરજી મોડ | ઓનલાઇન |
જાહેરાત નંબર | ૧૮ /૨૦૨૪-૨૫ થી ૩૫ /૨૦૨૪-૨૫ |
અરજી છેલ્લી તારીખ | 08/09/2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gpsc.gujarat.gov.in/ |
GPSC Bharti 2024 વય મર્યાદા :
મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટો માટે અરજીઓ મંગાવવામાં આવી માટે ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે જે તે ભરતીના નોટિફિકેશનમાં ડિટેલમાં વાંચે.
GPSC Bharti 2024 શૈક્ષણિક લાયકાત :
મિત્રો આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે માટે દરેક પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ નક્કી કરવામાં આવે છે માટે દરેક પોસ્ટ વાઇઝ લાયકાત નીચે નોટીફીકેશન માં તમને જોવા મળી જશે.
GPSC Bharti 2024 અરજી ફી :
અરજી ફી સામાન્ય ઉમેદવારો માટે રૂપીયા 100 + સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અરજી ફી ઉમેદવાર ઓનલાઇન અથવા પોસ્ટ દ્વારા ભરી શકે છે.
GPSC Bharti 2024 અરજી કઈ રીતે કરવી ?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર https://gpsc-ojas.gujarat.gov.in/ વિઝીટ કરો
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
GPSC Bharti 2024 મહત્વપૂર્ણ લીંક
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો (click on details buttton) |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો ( Click on Apply Botton) |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |