NABARD Office Recruitment 2024, 10 પાસ પર આવી બમ્પર ભરતી, જાણી લો સંપૂર્ણ માહિતી
NABARD Office Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી NABARD Office Recruitment 2024 દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 108 જેટલી જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ...
NABARD Office Recruitment 2024 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી NABARD Office Recruitment 2024 દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 108 જેટલી જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈ છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. એવું લખી દેવાનું આજે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર વિનંતી છે.
NABARD Office Recruitment 2024
સંસ્થા
NABARD Office Recruitment 2024
પોસ્ટ નું નામ
Office Attendant
ટોટલ જગ્યા
108
ફોર્મ ભરવાની શરૂની તારીખ
2 ઓક્ટોબર 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
21 ઓક્ટોબર 2024
સત્તાવાર વેબસાઈટ
https://www.nabard.org/
ઉંમર મર્યાદા :
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૦ વર્ષ નક્કી કરવામાં આવી છે આ ઉંમર તારીખ 1 ઓક્ટોબર 2024 ની તારીખે ગણવામાં આવશે. ઉંમરમાં સત્તાવાર વિભાગ ના નિયમો અનુસાર કેટેગરી અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
ઓફિસિયલ વિભાગ દ્વારા આ ભરતી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ નક્કી કરવામાં આવી છે 10 પાસ જેતે રાજ્યના માન્ય બોર્ડ દ્વારા ઉમેદવારે આ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં સંપૂર્ણ ડીટેલ વાંચવા અમારી નમ્ર વિનંતી છે.
અરજી ફી :
વિગત
Fee
Gen, OBC, EWS
Rs. 500/-
SC, ST, PWD, ESM
Rs. 50/-
ચુકવણી મોડ
ઓનલાઈન
મહત્વની તારીખ
વિગત
તારીખ
અરજી શરૂ થવાની તારીખ
2 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
21 ઓક્ટોબર2024
પરીક્ષા તારીખ
21 નવેમ્બર 2024
અરજી કઈ રીતે કરવી ?
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો
તમારી પ્રાથમિક માહિતી દ્વારા લોગીન કરી લો
હવે તેમાં જરૂર ડિટેલ ભરો
હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો