Staff Nurse Recruitment 2024:: ગુજરાત રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે રાજ્ય દ્વારા 1903 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે લોકો મેડીકલ લાઈનમાં જોબ કરવા માંગતા હોય તે આ ભરતી માટે આરજી કરી શકે છે.આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત , વય મર્યાદા, મહત્વની તારીખ અને અન્ય માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.
Staff Nurse Recruitment 2024:
ભરતીનું નામ | સ્ટાફ નર્સ ભરતી |
પોસ્ટ નું નામ | વિવિધ |
ટોટલ જગ્યા | 1903 |
ફોર્મ ભરવાની શરૂની તારીખ | 05 ઓક્ટોબર 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
Staff nurse recruitment 2024:
સ્ટાફ નર્સ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો ,પગાર ધોરણ જેવી વિવિધ માહિતી જોવા માટે સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવું. આ ભરતી દ્વારા ગુજરાત રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં વિવિધ કુલ 1903 જગ્યા ભરવામાં આવશે. આ ભરતી ની શરૂઆત તારીખ 5 ઓક્ટોબર 2024 થી કરવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.
સ્ટાફ નર્સ ભરતી માટે આરજી પ્રક્રિયા:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર વિઝીટ કરો.
- ત્યારબાદ સ્ટાફ નર્સ ભરતી શોધો અને એપ્લાય બટન પર ક્લિક કરો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહવની લીંક:
નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહી ક્લિક કરો |